પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિવેક વણઝારો. રાગ પરજ મે પ્રેમદા, સંત સાધૂને હુ નમુ, વણુઝારા રે. સંત ગુરુને લાગુ પાય, સમજ મન મા રે. સમરણુ કરીએ શ્રીરામનું, વધુ; પદબંધ મનેહર થાય, સમજ. કાયા નગર સાહામણું, વધુ; ત્યાં વસવા કીધુ ગામ, સમજ. આણુ કરે ત્યાં વાહરી, વધુ; પુર નાયક એવું નામ, સમજ. નવ દશ એ ત્રણ સુંદરી, વણ; વધ્યુઝારી મળી ચાવીશ, સમજ, તે સાથે તુ ક્રીડા કરે, વધુ; તે વિસા શ્રીજગદીશ, સમજ. પટરાણી વણુ; તેનાં પ્રવૃત્તિ નિવૃત્તિ નામ, સમજ. પ્રતિ વખાણે સતાન થયાં બેઉ નારને, વધુ; પ્રવૃત્તિને પાંચ પુત્રી થઈ, વધુ; આશા, તૃષ્ણા,હિંસા, દીકરી, વધુ; લાભ, ક્રોધ, મદ, દીકરા, વણ; પરિવાર પ્રવૃત્તિના વધ્યા, વહુ; પુત્રી ચાર ચતુર ધણી, શાંતિ, ભક્તિ, દયા, દીકરી, સત્તેાષ ને ધર્મ દીકરા, વધુ; ભાગને, વણુ; નિવૃત્તિ વખાણે રામ, સમજ. સમજ, સમજ, વધુ; વધુ; નવ સંતાન નિવૃત્તિના, સતાન જોઈને શાતા થઈ, ભાવીશ નાર દાસી થઇ, નાયક અભિમાને ભર્યો, નિવૃત્તિ કહે મારા નાથજી, કાયા નગર છે કારમુ, વહુ, બધ બાંધ્યા છે. જળતણુા, વ; શરીર એવુ જાણવું, માત પિતા સુત સુંદરી, એ અંતે ! તારુ નથી, વધુ; થયા પુત્ર પાંચ ગુવાન, વળી મૈત્રિ, મળી થઈ ચાર, વૈરાગ્ય, વિવેક, વિચાર, હવે પતિના વિસ્તાર, વધ્યુ; પતિ રીઝ્યા બે પરિવાર, કરે પ્રવૃત્તિ રાણીની સેવ, વધુ; વ; વધુ; માંમાં જીજવાં છે ધસૂત્ર, વળી સાત થયા છે પુત્ર, વળી ભ્રાંતિ, Uી નામ, ગર્વ, મત્સર, મેહુ ને કામ, સમજ. { હવે કહુ નિર્દાત્તનાં સંતાન, સમજ. સમજ, સમજ. ૧ એના મનમાં ઘણા હુમૈવ, તમે મૂા ભાગ વિલાસ, તે જૂઠાની શી આશ, માંહે હાડ ને માંસ રુધીર, માટે મરિયે શ્રીરઘુવીર, મિત્ર સહેાદર બંધ, વધુ; વધુ; વળિ વણુ; કે જીવતાના સબંધ, છ સમજ. સમજ. સમજ, સમજ, સમજ, સમજ. ૧૦ સમજ. સમજ. ૧૧ સમજ, સમજ. ૧૨ સમજ. સમજ. ૧૩