પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિવેક વણઝારો.
૨૯૩
 

પ્રવૃત્તિ જે કાઇ પરહરે, એ મુક્તિ ફળ પામે સહી, વિવેક વણુઝારા. વણુ; કરે નિવૃત્તિ અગીકાર, સમજ, વધુ; નવ દેખે દુ.ખ લગાર, સમજ. ૮૬ સમજ. સમજ. ૮૭ સમજ, ગુજરાત દેશ સાલામણા, વ; વીર ક્ષેત્ર વાદરું ગામ, વિપ્ર ચતુર્વશી નાતમાં, વ; કૃષ્ણુ પુત્ર પ્રેમાનંદ નામ, વિવેક વણુઝરેા તે છે આત્મા, વણુ, આ છે અધ્યાત્મના ઉપદેશ, વણુઝારા ગાય ને સાંભળે, વધુ; ટળે જન્મ મરણના કલેશ, ૨૯૩ સમજ. ૮૮ સમજ. જે કાઈ પ્રભુને અનુભવે, વણુ; થાય મનવાંચ્છિત લ કામ, શ્રોતા સજજન સાંભળી, વ; તમે સમરે સર્વશ્રીરામ, સમજ. ૮૯ વિવેક વણઝારો સંપૂર્ણ,