પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
ચાતુરી.

ચાતુરી. અટપટી શીર પાધ લટકે, ક્રેસર ને ઝુલે ભરી; અખીલ ગુલાલને ચુવા ચંદન, રોભે નાભી શ્રીહરી. કંકણુ ક્રમલ અંગે ખુંચ્યાં, રેખા દીસે નખ તણી; જેશું રંગે રમ્યા રજની, વેગે પધારા તે ભણી. આ નીલામ્બર ક્રાઇ નારનું, તમેા સાચું કહેાને સમ તેહના; આધીન થયા પ્રભુ તેહને વહાલા, લાવ્યા ને કર્યાંથી રેણુમાં કૌસ્તુભ મણિ આ કર્યાં વિસારી, નવસેરા પે↑કહીનારના; રીસ મા આણે। મન વિષે, મુને કહેાને સુખવિહારના. કઈ ભામનીએ ભાગવ્યા, રજની તે ચારે જામ; કામલ અંગે કેમ મ્યાં, રતિપતિ રણસંગ્રામ. વેગે પધારા ભુવન તેને, હું આવું તમારે સંગ; શ્રીહરી સુખ દેખાડતાd, રમી તે જેણું રંગ. હાવે તેને પ્રસંન થઈને, હું આપીશ ઉરના હાર; નરસૈંયાના નાથજી, મારી વિનતડી વારંવાર. ક દાણ લીલા. જાગો જાગો રે શામળા, જગાવે જશાદા માત; જાગારે સહુ જન જાગિયા, જાગાને હુએ પ્રભાત. જોાદાએ જદુપતિ જગાવિયા, ઝાલી સુવર્ણઝારી હાથ; વદન પખાળા મારા માવજીરે, આરેાગે! શ્રી જદુનાથ, જશેાદાએ જદુપતિ જગાવિયા, આરે ગાવ્યા જગદાધાર; ચેન છેડીને વહાલા સંચાઁ, મેહન મદન ગેાપાળ. મારે તે શ્રીરંગ શામળા, જીરે કેડે તે સધળી ગાય; ખલદેવ કાઢે ખાંયડી, પ્રભુ વૃન્દાવન જાય. ઇંદ્રાદિક જગ માહી રહ્યું, માહન મધુરા ચરાવે ગાય; જીર ભુજાવે રુડી મારલી, દુઃખ દળદર ભંજન થાય. ગાયા ચારે છે ચોફેર કરી, જીરે ગેાવર્ધનને માળ; પળભદ્રે ફ્રાંસા પાડીયા, શીકું બાંધ્યું ૧. ૧૫