પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫
હુંડી.

હુંડી. ત્યાં બેઠા હતા નાગર બ્રાહ્મણુ, જેને જૂઠું માલ્યાનું પાણ; તેને તીરથવાસીએ પૂછ્યું, અહીં હૂંડી લખે છે કાણુ. વિપ્ર વિચારીને માલી, મહા ઠગના તે ઠગ; હુંડી તે લખે નરસૈયા, જેને પૈયાના ઢગ. વૈષ્ણુવ જન વહેવારી, સર્વે શિરામણુ સ્વામ; આડત ચાલે તેહની, કરે તે તે માટાં કામ. હરિભગતની હુડી કશી, નાગરે કીધી હાંસી; નરસૈંયાનુ ધર દેખાડ્યું, પ્રીયા નહી તે તીરથવાસી. નીચાં મંદિર નીપટ જુનાં ને, માંહે ચરકલાંના માળા, વષ્ણુવ આવી ઉતર્યાં, મેહેતાતણી ધર્મશાળા. ત્યાં તિલક તુલસી ને ચગ ખાલે, શબ્દ ધૂન રહી મૃદંગ; પામે પ્રસાદ મહેતાને મંદિર, સાધુ ગયે બહુ રંગ. કુલા ભુલા અટુલા, અપંગ અંધ ને અધીર; પડ્યા તે ખાયે રામદાસિયા, મહેતાતણે મંદિર. ગાપીચદન તિલક તુલસી, શ્રીરામકૃષ્ણુને ગાયે; શબ્દ સાભ્રામણા, શ્રીરામ લીલા ભણુાયે. એ ચરિત્ર દશ અવતારનાં, ચાકમાં તે તુલસીનાં વંન; એક દેહેરુ દીસે દામૈદરતણુ, ત્યાં નરસૈંયા કરે કીર્તન. ત્યા તીરથવાસીએ વિચાર્યું, નહીં હૈાય એ કાઠીવાલ,↑ નામુ લેખું રિ નામનુ, લેખણુ સાટે તાલ. કાથળી દીસે તે વાછત્ર કેરી, તેમા તે નવ મળે દામ; દીસે ચાપડા કીર્તન કેરા, વ્યાપાર તા હરિનુ નામ. ત્યારે મેહેતાજી બેઠા થયા, આવેા તમારું ધામ, પરદેશી અમને પવિત્ર કીધા, અમ સરખુ શુ છે કામ. ત્યારે તીરથવાસી ખેાલીઆ, અમારે જાવુ છેદ્વારકા ગામ; ત્યાંની હુંડી કરાવવાને આવીઆ, મેહેતા જાણી તમારુ નામ. અમને ભલે નાગરે ભાળ દીધી, તે મૈતાજી સારશે અર્થ; એટલું તે સ્વામી કામ કાજે, ગણી લીજે ગર્થ. પા૦ “સમરણીના.’’ ↑ કાઠીવાલ-કાટીવાળ-ડાધિપતિ. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૯૫