પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬
હુંડી.

પ્રેમાનંદ. પૈઆ તે સાતસ છે, તે ચારે જતુ ધન્ય; અમારે ખરચવું છે દ્વારિકામાં, તે મહેતા તમારું પુણ્ય. વળણ. પુણ્ય તમારું કામ થાયે, મેાલ્યા તે તીરથવાસી રે; હાંસી જાણી ન્યાતની, મેહેતે તે મર્યાં શ્રીઅવિનાશી રે. કડવું ૨ રાગ માલવી ગાડી આજ કૃતારથ અમને કીધા, તીરથવાસી મળિયા રે; તે બ્રાહ્મણને હું ચરણે લાગું, જેણે અહીં મેકળિયા રે. આપી આસન મેહેતે પૂજાકીધી, મૂકયા તે હરિપ્રસાદ રે; એકૈકી માળા કૐ આરેાપી, મેહેતે કીધા શંખનાદ રે આજ ર સ્મરણ કીધુ મેહેતે શામળીઆનું શું થાશે પ્રભુ મારા રે; હુદે ઉભરાણું મહેતાજીનુ, નયણે વેહે જલધારા રે. તીરથવાસીએ કૌતક દીઠું, શખ તાલ ને માળા રે; વૈષ્ણવના ચાળા ને દીસે કગાળા, ખેઠા ગાયે ટાપીવાળા રે. આજ, ૪ હરિશુરગ ને વાગે ચગ, ઢંગડા વિચાર રે; એઠા થઈએ ને ચૌટે જઈએ, તીરથવાસી કરે વિચાર છે. જોઈ રહ્યા નીચુ ન થવાય ઉંચુ, પ્રીતુ પારેખપણુ રે; આપવા લેવા હિરની સેવા, દેવાદશણું ધણું રે. પ્રેમાનંદ પ્રભુ કૃષ્ણ કૃપાએ, મેડૂતે વારતા જાણી રે; શું કરવાને ગાભરા થા, સમરાને સાઙ્ગપાણી રે. વળણુ. આજ. આજ. શાર્ણપાણી આણી આપે, ચિતા મન શાને કરા રે; સંતા લાવા કાગળ લેખણુ, હૂંડી લખું કરમાં ધરા રે. કડવું ૩ –રાગ ગાડી. W ૨૭ માજ. આજ. 3 તીરથવાસીને દુઃખીયા રે જાણી, મેહેતા ખેાલ્યા વળતી તે વાણી; કાંઇ મન ચિતા નરાખશો તમા, હુંડીલખી આપીશું અમે. તમારે અમારું કામ જ પડયું, પરમેશ્વર નહીં રાખે અડચું; શીઘ્ર કામ ચારો તમતણું, મોકલનારા ડાડ્યા છે ધણું. આજ. ૫ } છ