પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭
હુંડી.

હુંડી સેવક તમારા હુડી કરે, જ્યાં લખે ત્યાંથી પછી નવ પ્રે; જઈ જોજો ચટામાં દેડ, જઇ પૂછી શામલશાહ શેઠ- તીરથવાસી મેલ્યા તેહ, પૈ રે લ્યે! સાતસંહ; લખી પત્ર ઉતારીને દીઓ, હુડીયામણુ ધટે તે લી. મેહેતાછ કહે કરવુ કામ, હૂંડીમણુ તે હરિનુ નામ; શત શતના ગણી લીધા થાક, સાતસે પૈ લીધા રાક. . મેરુતે મૂકયા ધરમાં ધર્યાં, વૈષ્ણવ તેડી કૃષ્ણાર્પષ્ણુ કર્યો; નાણાવટી તે કાઇનવ ઓળખે, હુઇયા ખરા તે હુડી લખે. કહે નરસૈંયા કર જોડ, લા રાખો શ્રી રણછેડ; જણાશે રિ અવારકું, સેવક સ્વામીનું પારખું. નેટ નાગરે કીધી હંગ, પ્રભુ મારે છે તમારી વગ, રૂપીઆ સાતમેં મેં ગણીને લીધા, મેં તે કૃષ્ણાર્પણ તમને કીધા. વેહેવાર મારા રે વધારજો, શામળીઆછ હુડી શીકારજો; ભીડભજન શ્રી પરથલ, આડતની છે તમને શર્મ. મેહેતે કરમાં તે લીધી તાલ, સ્તુતિ કરે ને સમરે ગેપાલ, ખરેખરાં તેણે આંસુ ઝરે, નરસૈંયા હરિની વિતિ કરે. રખે તીરથવાસી પાછા ફરે, તે દુઃખે વડા નીસરે; તાલ વાગે તે હરિગુણ ગાય, શામળિયાજી કરને સહાય. પ્રભુ પ્રદ્ઘાદની વારે ધસ્યા, લક્ષ્મીવર તમે લાહુમાં વસ્યા; અપરમાના ઉતાર્યો મદ, ધ્રુવને આપ્યુ તેં અવિચલ પદ ચન્દ્રહાસને રાખ્યા તેં હરી, વિખ ટાળીને વિખયા તેં કરી; અંબરીષના ઉતાર્યો ભાર, પ્રભુ લીધા તેં દશ અવતાર. અજામીલ નામે પાપી આધાર્યો, તેલ કઢામાથી સુધન્વા તાર્યો; ગજેન્દ્ર રાખ્યા ઝૂડે મળ્યો, મેં મહિમા તમારે લડ્યો. અહલ્યા પ્રભુ આપે. આધારી,.... ભીલડીનાં ચાખ્યાં મેર, ભકત માટે ચાર્યા ઢાર બળતા રાખ્યા તેં પાંડવ વીર, પાંચાલીનાં પૂર્યાં ચીર; રુક્માંગને કરુણા કરી, પ્રભુ હરિશ્ચંદ્રને આપીવૈકુઠપુરી. ગાપીનું પાલન તેં કર્યું, સુદામાનું દારિદ્ર તેં હર્યું; જા સાથે રંગે રમ્યા, વિદુરને ઘેર ભાજી જન્મ્યા. 3 ૫ ૐ ૭ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૨૯૭