પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૯
હુંડી.

હુંડી. દુકાને દેવાશે તાળું, તેમાં નહિ કંઈ હાય અજવાળુ; મુજ વાણેાતરને ગ્રાની શર્મ, જાશે નામ તારું પરબ્રહ્મ, લાજો! પ્રભુ થારો વાજ, મુજ વાગેતરને શાની લાજ;* ખીડી હૂંડી ને સમર્યાં શ્યામ, શિરનામે શામળશાહ નામ વાણ. નામ શામળશાહ તણું, મેહેતે કરમાં લીધી તાળ રે; હડી મૂકી મૂર્તિ આગળે, મેહેતે સમય શ્રીગેાપાળ રે. કડવું ૪ થું-રાગ કાલે શિકારને શામળા આ સેવકની હુંડી, શામળશાહ સુજાણ; જો કાર જાયે નરસે કે, તેષે જાજો પ્રાણ રે. શિકારજો, ૧ લખને કાગળ ઢામ થયાના, પ્રભુ ટાળો ઉચ્ચાટ રે; છે તાલ ચગની કાથળી, હરિ મંદિર મા ખરા કારા ને કરકરા, ગણી આપજો . પૈ જો નકાર કરશે। કાનજી, તેા હસશે દુરીજન છે વણજ મારા નકાળ, જેમ વાંદરની ફાળ રે; વસાત મારે એટલી છે, માળા તિલક ને તાલ રે. શિકારને ૪ નરસૈયા નાણાવટી,લાક જાણે કાટીવાળ ૨; હાટ રે. શિકારઅે. ૨ રેક રે; લેાક રે. શિકાર. ૩ થાશે, જો હુડી પાછી ફરશે તે, સેવક આઢશે સાલ રે. શિકાર. ૫ હુડી કરતાં દાવા દેવાળુ કહેવાશે ; તારેા શેઠ ખાટી ચાલના, તીર્થવાથી વવાશે રે. શિકારશે. માતા પિતા તુ માવજી, લા રાખો આણી ચાટ રે; આપતાં પૈઆ સાતસ, નહી આવે માને ખાટ રે. શિકારો. ૭ નકાર કરશે। કૃષ્ણજી, તે છે નાગર સાથે કામ રે; પ્રેમાનઃ પ્રભુ પ્રીછો, મહિમા રાખો શ્યામ રે. શિકાર‰, ૮ ૩૧ ૨૯૯ ૩૩

પા” “અમે ચીઠીના ચાકર છીએ, નિશ્ચે રાખજે તારે હૈયે ” ↑ આ કડવાને મળતું નરસિંહ મહેતાનું પેાતાનુ રચેલુ એક યજ્ઞ પણ છે (જુએ નરસિહ મેહેતાનુ કાવ્ય. પરિશિષ્ટ ૨ શું ) આ ઉપથી એમ લાગે છે કે, પ્રેમાનન્દે નરસિહ મેહતા સબંધી જે જે કાવ્યો રચ્યાં છે તેમાં મૈગ્ય સ્થળે પેાતાની પૂર્વેના વિએની કવિતાના થોડાક ભાગ અથવા તે નરસિંહ મેહેતાની સ્વયંવાણીના પદો થાસંદર્ભ ન તુટે એવી રીતે ગુથી દીધા છે. મામેરાના કાવ્યમાં પણ એક સ્થળે નરસિંહનું રચેલું આખું પદ જોવામાં આવેછે, પણ કડવું ૪ થુ અને નરસિહ મેહુતાની હુંડીના પદ વચ્ચે થોડો ફેર છે. પ્રથમની કડી તે બરાબર મળતી આવે છે.