પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
નરસિંહ મેહેતો..

નરસિંહ મેહતા. આ કહેછે કૌવચલહી, વાહાલા અંબરીષને કરે આળ; અન્યાઅન્ય માને નહિ, હરિ દેવા લાગે ગાળ. જ્યમ મ કૌવચ ખાજુએ, રેત્યમ ત્યમએ ભાળ; અળભદ્ર સામુ જોઇને, હરિ હસિયા મદન ગેાપાળ, મરકટ ક્રાટે સાંકળાં, છરે પુમતડાં ભળકે કાન; શૃંગાર સર્વ સાવિયા, તેણે વિચિત્ર શાભે વાન. છેાડી છેાડી નાંખે માંકડાં, બાંધે બાધે નકિશાર; મરકટ માને નહિ માવનું, ત્યારે કરે ઝાઝું એર. ઊખાણુ! સાચા થયા, છરે મરકટ કાર્ટ હાર; ડી છેાડી નાખે માંકડાં, બાંધે બાંધે નંદકુમાર. ગાવાળીયા મંડળી મળી, ઉભી ગાવર્ધનને માથ, કૃષ્ણે રેગે ડી કર્મÈ, આહીરડાંની સાથે. ચાખે ને ચખવી જુએ, વહાલા પીએ પીવડાવે ખીર; જમી જમાડી પેાતે જમે, હરિ હળધર કરા વીર. બમણું તે લે વહાલા વંહેચતાં, તત્ક્ષણ આરેાગી જાય; જેવું દેખ વહાલા વાતુ, તેનું પડાવી ખાય. ગાયા હીડી ગાવરધન ભણી,જીરે ક્ષણુ એક લાગી વાર; વારા આવ્યા પ્રભુ તમ તણા, તમેા વાળાને દીનદયાળ. ચર ગેંડી લઈ ઉભા થયા, ધાડે સ્વર ખેલાવી ગાય; હાડે વૃન્દાવન શાખતા, ચૌલ્જીવનના રાય. સિચાણી બગલી ને સારસી, પારેવી ચાતર માર; પીળી ધાળા ને કાજળી, મેલાવે નદકિશાર. ગાવર્ધન ચઢી વહાલે ચિતવ્યું, દૂર દીઠી અનેપમ નાર; તેજે ત્રિભુવન માહી રહ્યાં, જીરે તરખે નંદકુમાર. દાડી વહાલા પહોંચી વળ્યા, પૂછ્યું કેની તમા નાર; હીંડા છે. સૌ મલપતી, નચવા ધુંધામાં નેણુ ઝલકાર. છે. રે રંભા કે રે મેહની, કે છે. ર્ આનંદ કે ચંદ; કે ૨પાતાળમાંની પદ્મની, એવા વિચાર કરે ગાવિંદ નહિ રે રંભા નહિëનાદેવી, રે નહિ માનંદ કે ચંદ; ભ્રખુભાનની કુંવરી છું, રાધે બાળમુકંદ,