પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શામળભટ્ટ અમદાવાદ જીલ્લાનાં ગેામતીપૂર–જેને પૂર્વમાં વેગણપૂર કહેતા હતા ત્યાંના વતની—નાતે શ્રીગોડ માળવી બ્રાહ્મણ-સંવત્ ૧૭૮૦–ઇ. સ. ૧૭૨૫ માં હૈયાત હતો. એની ઘણીક કવિતા દેહુરા ચાપાઇ છપ્પામા છે. ઊંઘમ કર્મ સંવાદ. દાહરા. પસાય; શ્રા શંકર સુતને પ્રમુ, બુદ્ધિ તણા દાતાર; અંગે સિંદુર શેાલતુ, મેદિક અમૃત અહાર. બ્રહ્મસુતા તુજને નમુ, માણુ એક રસનાવાસ કરેા સદા, તે બુદ્ધિ પ્રઝુલ્લિત થાય. નંદ સુત નરહરિને નમુ, મુરલીધર મહારાજ; ગ્રંથ કરુ શુભ શાસ્ત્રના, રાખા મારી લાજ, કરજોડી કવિને કહ્યું, કાઇ મા દેશી ખેાડ; ઉદ્યમ કર્યું વર્ણન કરું, પહોંચે મનના કોડ. માત તાત ગુરુ ને, ચરણે નામ શીશ; ચંચળ ચિત્ત છે ગ્રંથમા, ક્રાએ મા કરશે। રીશ. ઉજ્જૈણી નગરી વિષે, ક્ષિપ્રા તટ શુભસ્થાન; નીર વહે અતિ નિર્મળુ, જાણે અમૃત પાન. મહાકાલેશ્વર શિવ વસે, શક્તિમાન સિદ્ધ, જે કાઇ સેવે એને, તે પામે નનિદ્. વર્ણ અઢાર વસે જહાં, રાજ્ય મૂળ નરનારી સ્મૃતિ શૈભતાં, પૂરણુ ગુણુ વેદ યુક્ત વાડવ વસે, જે પાળે ખટક્રમ; ગૌ બ્રાહ્મણ રક્ષાકરે, ક્ષત્રીતા એ ધર્મ. વૈશ્ય કરે વ્યાપાર શુભ, શાસ્રતણે પરમાણુ; વૈષ્ણવ સેવા વિપ્રની, શુદ્ધ કરે નિરવાણુ, છત્રીસ; ખત્રીસ. ૪ ૫ 19 .