પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૭
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સવાદ. ઘર ઘર ઉત્સવ અતિ ધણા, વાજે તાલ મૃદંગ; પુજન પુરશેાત્તમ તણી, નિતનિત નાટયારભ. વિક્રમફેરા વંશમાં, ભદ્રસેન મહારાજ; રાજ્ય કરે તે નગરમાં, ફરતા માર્યાં કાજ, મહા ભક્ત મહારાજના, કામતા અવતાર; સત્ય વચન ખાલે સદા, કર્ણ સમા દાતાર. અસ્ત્ર શસ્ત્ર વિદ્યાતા, જાણે મર્મ વિવેક; મહિપતિ મેટા વશ કર્યો, થયા છત્રપતિ એક. પટરાણી ઘેર પાંચસે, રૂપતા ભંડાર; વનિતા ષોડશ વર્ષની, રંભાતિ અવતાર. ખેડા રાય સભા ભરી, ભદ્રસેન ભડ ભૂપ; ચમર ઢળે ચાપાસથી, અતુલ્લિ તેજ મહાપ. છત્ર ધર્યું શિર કનકનું, ભૂષણ અંગ અપાર; સિહાસન સાહામણું, બેઠા મહા જાંજાર. ચાર વજીર અતિ ચતુર છે, તે આગળ સેš ચાર, એક સુષુદ્ધિ(બીજો) સુલક્ષણા, ત્રીને તત્વવિચાર. ચેાથેા ગુણ ભંડાર છે, રાયતણા શિર ભાર; પડિત એઠા પાંચશે, {ણુજનના નહિ પાર. નાટક ચેટક અતિલણા, હાસ્યકથા રસ હાય; નૃત્ય કરે વારાંગના, તે દેખી મન મેથ. પાપટ માલે મનુષ્ય સરખાં, મેનાં ને બહુ મેર; શબ્દ કરે સાહામણુા, રસિયાના ચિત ચેર. મહીં માગણ મળિયા બહુ, બદીજન સહુ ગાય; રાજકલા છત્રીશકું, ખેડ માલવરાય. સર જોખન વર્ષ સાળમાં, સુંદર ચતુર સુજાણુ; આસને એડૅ અવનવા, જાણે ઊગ્યા ભાણુ. અછત સભા છે જેહની, શાસ્ત્ર સ્મૃતિ મેલાય; પંચ પ્રમાણુ કરે સદા, (તેમ)ન્યાય અન્યાય તાળાય. તેજ સમ્મેદ્રાસને, મેઠા સુરપતિ રાય; દેવલોક સભા સહુ, આનંદ આચ્છવ ચાય. N ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૦ ૧૮ ૨૦ ૨૧ રર ૨૪ ૨૫ 3019