પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૮
શામળ ભટ.

૩૦૮ શામળભટ. ઝાજ. નૃત્ય કરે વારાંગના, મદનમંજરી નામ; વસુધર દેવને નિખિયા, તાણુ પ્રગટયો કામ. એક એકને નિખિયાં, બેઉએ હરખ્યાં આપ, કાપ ક્યો સુરરાયને, તત્ક્ષણ દીધા શાપ. જાએ પૃથ્વીમાં પડે!, દેવ સભા નહિ મ; મનુષ્ય થઇ મરશે! જદા, તા સ્વર્ગમાં ઠામ. દેવ પથ્થો પૃથ્વી વિષે, શિવશમાં દ્વિજ રાજ; ઉજ્જયણી નગરી વિષે, વિદ્યાકે કર્ણાટકમા કામિની, ગુણુકા કુળ અવતાર; નૃત્ય ગીત ગુણચાતુરી, જાણે નાટક સાર. દેવતા અભ્યાસ જે, જાણે તેના ભેદ; રાત દિવસ નવરગમાં, ક્ષણુ નવ પામે ખેદ મહિલાએ વીમાસીયુ, સૂર્ખ છે મૃત્યુલેાક; તું રાજ્યસભા ધણી, મન વિચારી શક. પડિત કા પ્રીઅે નહીં, ચતુર ન ચાલે હ્રામ; એવું જે કા પ્રશ્ન કહે, કરું કારમુકામ. સહિયર સાથે સાતä, સેાળ વર્ષ શુભ રૂપ; કામકળા મન કલ્પિપ્યું, જીતુ ભારે ભૂપ. જે ક્રાઇ મુજને જીતશે, તે જાણુ ધરદેવ; પૂર પ્રીત કરી રમુ, કરું હુ વિધિ સેવ. કરાટકથી સંચરી, મૈંન વિચારી મર્યં; વાદ કરું હું પંડિતા, ઉદ્યમ વડું કૈં કર્મ. રઢીઆળી થપર ચઢી, જોયા મહારાષ્ટ્ર દેશ; ત્યા પંડિત જામના, કામરુ કર્યો પ્રવેશ. નૈષધ આવી નાર તે, જગન્નાથ તે નિરખવા, પાટણ નિરખ્યું પ્રેમથું, મલહુ કેરા રાય; ખુરાસાન મુક્ષતાન થઇ, મારુ દેશ પલાય. મેદપાટથી છતી નાર ભૈયેા દેશ ભંગાલ; આવી છે તાકાલ. કચ્છ નગર, આવી સરઢ દેશ; સુલક્ષી, જોખન ખાળે વેશ. ૨૭ સ ૨૯ 30 ૩૧ ૩૨ લ ૩૪ ૩૫ ૩ ૩૫ ૩૮ a& vo