પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૯
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સંવાદ. દક્ષિણ થયું દેખતાં, પૂર્વ પશ્ચિમ સાર; કાશી દેશ કાશ્મીર તે, દેશ નિહાળ્યા ચાર. પંડિત સર્વે પારખ્યા, મને ન આવી વાત; જાણી ખાણ વિદ્યાતણી, આવી છે ગુજરાત. રૃખી ગુર્જર દેશને, મનમા વિસ્મય થાય; પંડિતને માને નહીં, પાખડી પૂજાય. દ્રવ્યવાન વિનતી કરે, ગુણીજનને નહિ માન; નાદ ભેદ જાણે નહી, નહી જ્ઞાન નહિ તાન તે નિખિ ખિ સચરી, ચાલી ચતુર સુજાણુ; માલવ દેશે માટે રવી, ઉજેણી મેલાણુ. ચતુર નાદ ચંચળ વસે, જાણે સધળી નાર; કનક કળશ શિરપર ધરી, વેતી ક્ષિપ્રા તે ઠાર. નરનારી બેઇ ચાતુરી, બૈયાં સુંદર વન; વિદ્યાવંત બહુ વિપ્ર છે, જોઇ હરખ્યું મંન નિર્યું નગર સેહામણું, પહોંતી મનની આશ; રાજારે સચરી, આણી મન ઊલ્લાસ. ાળે ઉભા પાળીઆ, તેને કહી એક વાત; હું આવી પરદેશથી, કરા જઇ રાયને ખ્યાત. પ્રતિહારે જઈ પ્રેમશુ, મુજરા કીધા રાય; બેઉ કરોડી ઍલિયા, મેડી સર્વ સભાય. ક્રાઇએક આવી કામિની, સ્વરૂપ અપરંપાર; માગે દૂકમ હજીરા, ઉભી રાજકાર. રાય સુણી રળીયાતનું, ચટકે કીધી સાન; તેડા રાજદરબારમાં, દર્દીને ઝાઝાં માન. તાણુ પળિએ પાળિયા, આવી ઉભા ત્યાંહે; મહિપત તેરૈ માનસું, જાએ સભા છે જ્યાંહે. ચાલી ચૈતુરા ચમકતી, મળવા માલવરાય; મદેભરી મહિલા ધસી, થથન ધરતી પાય. બીડી મુખમાં પાનની, સા સાળ શણુગાર; સાહથી સંગ સાતસ, રૂપતા ભંડાર. ૪૧

૪૩ ૪૪ ૪૫ ૪ ૪૭ ve ૪૯ ૫૦ ૫૧ પર ૧૩ ૫૪ ૧૫ ૩૦૯