પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૨
શામળ ભટ.

ર શામળભટ. પ્રશ્ન-પતિને કહે પદ્મિનિ, સાંભળ દ્વિજ એક ધર્મ; પ્રથમે પુછુ એટલું, ઉદ્યમ વડું કર્મ. ઉત્તરદિજ હરા મનમાં હસે, વસે અેમાં મેલ; શાસ્ત્રવચન તે પુછ્યુિં, હુંક તેને તાલ. ( શાખાશ) પદ્મિનિ તેં પુછ્યું ભલુ, ક્રાઇથી નવ કહેવાય. હું કહુ તુજને આજ એ, જેથી સદે જાય. રામાશુ ઋષિજી વદે, ભાંડુ નિઃસંદેહ; પૂછ ખીજું કંઈ પૂછ્યુ, " મન ઇચ્છા હેાય જેહુ. વચન સુણી હરખી તદા, નિખી દ્વિજનુ રૂપ; સરખ ભેટ મુજને મળી, વરખીત ભારે ભૂપ. પ્રશ્નકર જોડી ચહે કામની, સાંભળ દ્વિજરાય; કાને કહીએ ચતુર નર, તેહુ બતાવા ચાંય. પતિ તે કાને કહું, મૂરખ કાણુ જ હોય; ધનપતિ તે કાને કહું, કાણુ રિદ્રિ સાય કાણુ સુખી ક્રાણુ દુખીયા, કુણુ કાયર કુણુ શૂર; કાણુ સૂવા કાણ જીવતા, ક્રાણુ નિકટ કુણુ દૂર. કાણુ વાત અચરત કહે, કુણુ રાજા કુણુ રંક, ઉત્તર આપેા એટલા (તા), વાળા આડા ક. તખત થયા સુતાં સહુ, યમ ચિત્રામણુ લેખ, લક્ષણો એ મહા આગળી, દામે બુધ વીસેખ. ઉત્તર-વિત્ર કહે વનિતા સુણા, રુદે ધરી બહુ ધ્યાન તેં પૂછ્યું તે હું કહું, શાસ્રતણું જે જ્ઞાન. ખાટા તા ખટરસ, નવરસ ચતુર અનેક; ખીર નીર કરે જાજવાં, હંસ ચતુર છે એક. પણ પાણી કરે એકઠા, મેલે દસ હજીર; દૂધ દૂધ પ્રાશન કરે, પાણી મેલે ચતુર પુરુષ તે। એક છે, તેં પૂછ્યા બહુ ભે; ઉત્તર આપું અનુક્રમે, (જે) વાણી ખેાલે વેદ. નિર્ણય શાસ્રતણા કરે, જાણે સર્વ વિવેક; એવા પતિ અતિષશુા, હરિગુણ જાણે એક. દૂર. º 219 ce te ૯૧ ૯૨ છે. ૯૪ un ૯૭ ટ ૧૦૦