પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૩
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સવાદ. કીર્તિ આપતી કરે, ધરે વૃથા શિર ભાર; મરે પરસ્ત્રીના સ્નેહથી, ડરે ન ચિત્ત લગાર. એવા મૂર્ખ કેટલા, કહેતાં નાવે પાર; પરિબ્રહ્મ પૂજે નહી, તે મૂર્ખ અવતાર. હયપતિ ગજપતિ રથપતિ, સિહાસનપતિ જેહ; પુત્રદાર। પરિવારશું, લક્ષ્મી ને વળી ને. એવા ધનવંતા ઘણા, કહેતાં નાવે છેઠુ; રામનામ ગાઢે ગરથ, માટી ધનવંત તેહ. આસનાવાસના જેમાં નહી, માળસ ઊઁધ હોય અગ;

  • વિત્ર જઇ યાચે યાચના, થાય ઘણું માન ભંગ.

એમ અધિકાર રિદ્ધિએ, એવા અપરંપાર, ગર્થ ધણા દાતા નહીં, (તે) દરિદ્રના સરદાર. સપ સહેાદરમાં ત્રણા, દેહ નિરેાગી હોય; નવ જાવુ પરદેશમાં, સુખિયા કહિયે સાય. સંતાષી સબળે સુખી, એવા સુખી હુજાર; જેને માથે ઋણ નહી, સુખિયાના સરદાર. મૂરખ સુત છે જેહતા, વિધવા કન્યા હોય; ચતુર વસે ગ્રામમાં, મોટા દુઃખિયા સાય. દુઃખી કહું હું કેટલા, સાંબળ શામા વધુ; ભૂખ દુ:ખ કુભારજા, એ દુઃખએ પરમાણુ. બ્રાહ્મણ જળથી આસરે, ક્ષત્રી રણુથી જાય; વૈશ્ય ડરે વેપારથી, તે કાયર કહેવાય. કાયર કહેતાં માલીયે, માટે કાયર જે; ઘેર અભ્યાગત આવિયા, આદર ન કરે તેહુ. શૂરા જે કે રણ મ, પરકાજે દે પ્રાણ; એટલે રાજસભા વિષે, જીત્યા જશ સાલુ. કરે વ્હાટ્ જે ટૂંકની, ન કરે આપ વખાણુ; થોડું ધન ખરચે ધશે, તે શરા પરમાણુ. - પા દરે ચાચના વિષે તે, કરે માન નિજ ભંગ.” ૧૦૧ ૧૦૨ ૧૦૪ ૧૦૫ ૧૦૩ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૩૧૩