પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૫
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સંવાદ. મિત્ર કહીએ તેને, જેની બુદ્ધિ પવિત્ર; વિપત્તિ સમે અળગા નહો, તે છે માટા મિત્ર. ખર્ચવુ, મેટમ પછી માન; સારું ખર્ચવું, ખાવું પીવું સૌથી પંચે કર્યું પ્રમાણુ. ભુદું કરવુ કાસદું, ભુડે। વેઢુવા ભાર; સૌથી ભુટું માગવુ, સુમ કવેા દાતાર. સગે! બાપ તે મેટડા, સગા કામની કંથ; સગા સ્વાર્થને જાણવા, ચતુરા વિચારા યંત. વહાલુ ખાત્રક પારણે, વહાલી નારી નેટ; કરી પરીક્ષા પંડિતે, પૂરણુ વહાલું પેટ. પ્રશ્ન-શામા કહે શાબાશ છે, ઉત્તર આપે! એક; સૌથી માટે કાણુ છે, નાના કાણુ વિશેક, ઉત્તર-મોટા શ્રીમત સૃષ્ટિમાં, મોટા બનવત રાય; મેટા દાતા સર્વથી, કીર્તિ ન ચિતમાં વ્હાય. નાના નિર્ધન નિર્ગુણી, નાના દુ:ખ સમેત; સૌથી નાના નાતે તન્યા, સાંભળજે ધરિ હેત. પ્રશ્ન-કામકળા કલૈલશૃ, કહે સુણ બ્રાહ્મણ મર્મ; વાત કરેા વિસ્તારશું, (જે) ઉદ્યમ વડું કે કર્મ. વચન કહેબે વિચારથી, હું નહી રાખુ લાજ; રાખું ન શર્મ સભાવિષે, લાથી વણસે કાજ. ઉત્તર્-શિવશમાં કહે સુંદરી, સાંભળ ચતુર સુજાણુ; વડું કર્મ ઉદ્યમથી, માલે વેદ પુરાણુ. કર્મતણી ગત અવનવી, નિરધનિયાં ધન હોય, કર્મકરે જે કામિની, નકરે જે કાય. મૂર્ખને કર્મ કવિ કરે, ટૂંક એસાડે રાજ; કર્મ કર્મ ને કર્મ એ, ઊદ્યમ તે કુણુ ક્રાજ. પ્રશ્ન-કાપ કરી કહે કામિની, ઉદ્યમ મોટા થાય; વખાણું હૂંતા તેને સાંભળેા પંડિત રાય. ઉદ્યમ કરતાં નિરખીયાં, સૌ દા રંક ને રાય; કાણુ રણાં એવું કહી, (જે) કર્મ કરે તે થાય. ૧૩૦ ૧૩૧ ૧૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૩૧૦ ૧૪૩ ૧૪૪