પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૬
શામળ ભટ.

શામળસક. જો જાણા તા કડ્ડા મુને, ન કરેા મનમાં ખેદ; સભા સદ્દા દેખતા, ભાંગું તમારે ભેદ ઉદ્યમ ઉદ્યમ એજ છે, અા સૌથી આપ; કર્મ બિચારું ખાપડું, ઉદ્યમ પૂર પ્રતાપ થમવાણીનો સિદ્ધાંત. ચાપાઇ. કામકળા કહે સાંભળ બ્રહ્મ, ઉદ્યમથી અદકું નહીં કર્મ; સધળા લાક ઉદ્યમવશ હેાય, કર્મ સારુ બેસે નહી ક્રાય. મથુરાપુર નગરનુ નામ, સૂરસૈન રાજાનુ ઠામ, તેમા વિત્ર વસે એ ભ્રાત, સત્યવાદી ડા સાક્ષાત બુદ્ધિ વિવેક ને વિદ્યાવત, સાધુ શિરામણિ રુડા સત, એક નારાયણ બન્ને નરરિ, પતિવ્રતા બેને સુદરી. નારાયણુ કહે મારું કર્મ, નરહર લે ઉદ્યમને મર્મ; વાદ કરે એ આંધવ ઘણા, સદે ભાગે નહી તે તણા. વાદ કરતાં મેહુઅ ગયા, રાજસભામાંઢ પરવર્યાં; રૂડા પ્રતાપ રાજા તાહરા, ચૂકવે ન્યાય માહરા. સભામધ્યે પંડિત જેટલા, ઊડીને નમીયા તેટલા; રાજાએ દીધાં બહુ માન, જાણી વિપ્ર તણા સંતાન. રાજા કહે સીયામુજ કાજ, માનુભાવ પધાર્યો આજ; અમ સરખું કાઈ કારજ કહેા, સુખેથી સભામાં રહે. વિત્ર કહે રાજા સુણુ મર્મ, ઉદ્યમ માટા કે માઢું કર્મ; એટલા ન્યાય ચુકાવ તું આજ,નહીંતા દેહુ કરીશું ત્યાજ. અસત્યવાદી થાશે આપ, મેસશે બ્રહ્મહત્યાનું પાપ; રાય સુણીને છાના રહ્યો, પ્રત્યુત્તર તેમને નવ કહ્યો. પંડિત પૂછ્યા રાયે ઘણા, સદે નવ ભાગ્યા તેહ તણા; ના કહેતાં ભારણુદે શાપ, જાડું કહેતાં લાગે પાપ. રાત દીવસ વિચાર જ કરે, કાથીઅરથ એક નવ સરે; વડે વજીર વનમાળી નામ, ત્યાં કહી ઊઠયો એક ઠામ. ૧૪૫ ૧૪૬ ૧૪૫ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭