પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૮
શામળ ભટ.

૩૧૮ શામળાટ. ઉદ્યમ કર્યો મૈં અતિખા, ગુઢથા શ્રી ભગવાન; સુધાતણું દુ:ખ ટાળિયું, ભક્ષ કર્યો પકવાન. પરમારથ પ્રોતે કરું, નારાયણુશું સાપ્યુ હાથ તે વિપ્રને, સતાષાણા એહ. પેટ ભર્યું પેલે કમિએ, આખર જોડયા હાથ; ઉદ્યમ અઠ્ઠા એ કી, ક્રર્મતા શા સાથ. કામકળા કહે વિપ્રને, મન વિચારી નૈય; ઉદ્યમથી જે નીપજે, કરે ન ખીન્ને કાય શિવશર્મા કહે સાંભળે, કમતી કહુ ગત; ઉદ્યમ કર્યો તે ઉદરે, કહુ તેની ઉતપત. કામકળા કહું કહેા મુને, કર્મ તણા વિસ્તાર, સભા રહી તે સાભળી, (હું) પામુ તેને પાર મેવાવીનો સિદ્ધાંત. થાપાઈ શિવશર્મા કહે સુણ સુંદરી, વાત કહું તુજને વીસ્તરી; દક્ષિણદેશ જોટીયાળું ગામ, વિષ વાદી રહેવાના ઠામ. બાજીગર વાદી કહેવાય, મત્ર જત્ર તણા એ રાય; સર્પ સાહીને ધરમાં ધરે, જડી બુટ્ટિનાં કારજ સરે. અધાર વનમાં વાદી ગયા, પહાડ પર્વત ઉપર જઇ રહ્યો; મુરલીના ત્યાં ઢીધા નાદ, આવ્યા સર્પ સુષુવા તે સાદ. વાદિએ તેને તત્ક્ષણ ગૃઢો, પોતાને મંદિર જઈ રહ્યો; લાવ્યા વાંસને કરંડ આપ, તેમાં બ્રાહ્યા મણિધર સાપ. નવ મેલ્યું ભાજન કે નીર, પામ્યા દુઃખ તે સર્પશરીર; ઉદ્યમ સર્પ તે શાનેા કરે, કર્મ અનુસારે તે પરવરે. વિશ્વાસ રાખે કર્મ જ તણા, મળશે ભક્ષ મુજને બહુ ધણા; કર્મ ોરે લંકા લૂટશે, કર્મ બંધનથી છુટશે. તેના ઘરમાં ઉંદરબણા, વિશ્વાસ રાખે તે ઉદ્યમતQા; ક્રમ તેતા તજીવત ગણે, ઉદ્દમભાવથી ભારે ભણે. ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૩ ૧૨૦ ૧૨૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪