પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૯
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સવાદ. ઉંદર એક હુતા તે ત્યાંહ, રહેતા વાદીના ઘરમાંહે; શીર માટે ચાટે ચાંકડા, મુછ માટિ છેટા છાંકડા કાપે કાપડ કાઠી ઘણી, નવ આણે ખીહીક ા તણી; ઉત્તમ પુર જેને છે મંન, નાખે ઉધાડી ઢાંકયાં અન્ન. ઘી ગેાળને વળિગારસ ખાય, એ છે ઉદ્યમ કેરા રાય; એક દિન મન કર્યો વિચાર, લાવુ આજ અદકેરા આહાર. દાણા દૂણી કાણુ જ ખાય, અદા ઉદ્યમ કરવા જાય; એમ ધારી ચાલ્યા પરચંડ, જ્યા ઢાંકી મેલ્યા તા કમંડ દેખી કરડ રળીઆત જ થાય, ઉલટથી આધેરે જાય; એમાં દીસે છે સુખડી, કાઢી ખાઊઁ ભાંગે ભૂખડી. એમ કરી લાગ્યા કાપવા, વહાલાંને વહેંચી આપવા; પાડી છિદ્ર ને પેઢા માહે, કર્મી સર્પ મેડા છે જ્યાંહે. વન વિકાઢ્યું તેઃજતણું, પેઢા ઉદર લેવા ધણુ, ગળ્યા મૂષક તે ભાગી ભૂખ, કમેં તેના ટાળ્યાં દુઃખ. પામ્યા સુખ શરીરે સાર, પાક્યું છિદ્ર ને આવ્યા બહાર; પામ્યા સુખ તે ઉદ્દર ગળ્યા, જમ્મુ સ્વજન સૌ કોને મળ્યા. ઉદ્યમી ઉદ્યમ એળે ગયા, ક્રર્મવંત તે આગળ થયા, કર્મ કરે તે ન કરે કાય, કામકળા વિચારી જોય. ઉદ્યમી હંકારે છે વહાણુ, કમેં જીડે કે ખૂવે પ્રાણ: ઉદ્યમી વાળી ખેતર પડે, સૂકે કે ઉભેલા પડે. ઉમિ ગાડી ભારે ભરે, વાટે લુટે કે બળદ જ મરે, કરે હજારે! ઉદ્યમ મેટ, ભાંગે ગરાસ કાં આવે ખેટ. ઉદ્યમ શું કરશે એ મર્મ, જીતે સર્વયકી એ કર્યું, પંડિત ખેલ એમ બેલ્યા સ્મૃતીશ, ચઢીરામાને સબળી રીશ. ૧૯૬ અરે પંડિત તુ મૂર્ખજ હાય, ઉદ્યમથી મોટુ નહી કાય; કર્મ નહાનું કેટલુએ કઠાર, ઉદ્યમ શાહ્યા ને કર્મ જ ચાર. ઉદ્યમ રાય ને કર્મજ ટૂંક, હારે કર્મ તે આડે એક; તે તે એક દેખાડું શાખ, દેખાડું હાયે અભિલાષ પ્રમાણુ બીજા પંડિત કરે, ઉદ્યમ આગળ ધર્મ પાણી ભરે; ઉત્તમ સાળે છે સમર્થ, બ્રહ્મા વિષ્ણુ જાણે અર્થ. ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૮ ૧૯૯ ૩૧૯