પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૧
ઉદ્યમ કર્મ સવાદ..

૨૧ ઉદ્યમ કર્મ સંવાદ. સ્ત્રી કહે સત્ય કહું મહારાજ, ઉદ્યમ કરે તે પામે રાજ; કર્મી ઉદ્યમ કરવા ગયા, મહા સરાવરપર જઈ રહ્યો. નિર્મૂળ છે તેનુંજ શરીર, જઈ એ સરેાવર તીર; ટૂંક સરખા થઈ બેસી રહ્યો, એમ કરતાં દિવસએક ગયા. સરેવરમાં છે મચ્છ અપાર, મનમાં પેાતે કર્યો વિચાર; ખગલા તે। મહા જ્ઞાની છૈય, જાતિ સ્વભાવ મૂકે નહિ તેય. પાપના થાય છે પશ્ચાત્તાપ, માટે મૂકો અધર્મ આપ; માટા મચ્છ હતા જેટલા, આવ્યા બગ પાસે તેઢલા. કરી પ્રણામ ને ઉભા રહે, કુશલ છે એમ મુખથી કહે; ધર્મી બગલે ધુણાવ્યું શીશ, પૂછે મચ્છને તેને દીશ. મસ્જી કહે મામા બગ સુણા, મનની વાત અમ આગળ ભણા; બગ કહે સુણા મચ્છ સહુ, તમારું દુ:ખ હૈડે છે બહુ. મુજને દુ.ખ છે તમારું ધણું, દાઝે છે ઠંડું અમતણું; પુછે મચ્છ શી છે એ વાત, તે વિસ્તારીને કહેા ખ્યાત. આજ હું ધર્મ લાકમાં ગયા, સાંભળી વાત મહા દુઃખિયા થયે; ખાર વરસ નહી આવે મેલ, દુ.ખ પામશે તમારી દેહ. શીતળ સરાવર સૂકાઈ જશે, શી ગત ભાણેજાની થશે; ચૂકાશે સરેાવરનું નીર, સર્વે મરશે। આણે તીર. કુડું વચન એમ ખગલે કહ્યું, મચ્છ બિચારે સાચું થયું; કહે મચ્છ અમને સુખ થાય, મામા એવેશ કરેા ઉપાય. તમેા સમર્થ છે। પખીના ધણી, અમ પગવિનાનાને ચિંતા ઘણી; ખગલા ખાલ્યા ક્ષણું એક રહી, મનમાં કપટ ને રાંકડા થઇ. આવેા અમાવસું છું જ્યાંય, અખુટ સરેાવર છે એક ત્યાંય; અખુટ સરેાવર કે નિર, સુખે રહેા સહુ તેને તીર. મચ્છ મનમાં વિચાર્જ કરે, ત્યાં જવાની મનસા ધરે; પંથ વેગળા કેમ જવાય, ચરણુ વિના અમે કેમ ચલાય. કહે ખગ એસા ખાધે ચઢી, પહોંચાડું સરેાવર આ ઘડી; એ ચારેક તે ઉપર ચઢે, અદકા ધરડે નહીં પડે. મચ્છ લઇને ઘેરજ જાય, સર્વનાં મન રળિયાત જ થાય; ખગ બ્યા નારી કરાં, સર્વ પરિવાર જીવ્યાં ઉછર્યા. ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ર ૨૩ ૨૨૪ પ રક ૩૧