પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૨
શામળ ભટ.

કર શામળાટ. ડાઘો એક માપે ઉચ્ચરે, મન ગમે તે પોતાને કરે; એની સાથે જે કાઈ જાય, તેને અગલા નિશ્ચે ખાય. એ ઉદ્યમ કરવા આવિયા, કરી એતા ફાવિયા; એ કરે છે એની રીત, મચ્છને અને કર્યાંની પ્રીત. મચ્છ ન સમજ્યા બીજા મર્મ, જાણે નહીં ખગલાનું કર્યું; લખ્યું હશે જે કર્મ જ માંય, એમ કહી બગ સાથે જાય. નિત્યે ચારા લઈને જાય, આધા જઇને તેને ખાય; વળી ખીજે દીન આવે ી, ચાર મચ્છ લઇ જાએ હરી. ઘર જઈને કહે સાચા મર્મ, મારા ઉદ્યમ ને તમારું કર્યું; બીજે દિવસે આવી રહે, દીસ વારુ કુશળ છે કહે. કહે સંદેશા કડાવ્યા છે મછે, અમે અહીં રહું છું સુખે; કર્મવંતા મછ આગળથી જાય, જો તે ઉદ્યમના મહિમાય, અગલે જઇને સ્ત્રીને કહ્યું, ઉદ્યમ કરતા દુઃખડું ગયુ; કર્મે સારુ બેસી રહ્યો નેટ, ત્યારે નહાતું ભરાતુ પેટ. થાડે થાડે સૌ આવશે, એક વર્ષ સુધી ચાલશે; ઢામકલા કહે સાંભળ ઋષિ, કર્મી મચ્છ થયા ત્યાં દુઃખી. ધી બગલાના એ મર્મ, ઉદ્યમ આગળ હાર્યું કર્મ, સભા અધી તે સાંભળી રહી, રાજાને મન ચિતા થઈ. ખે નારી જીતીને જાય, ઘમના વાંચી હિમાય; શિવશર્મા કહે સાંભળેા રાજ, રખે તમે ચિંતા કરતાજ. મેં માળિએ મેસીને ભૈય, ઘમ તે દેખીને રાય; અમૃત ડાં કર્મી ખાય, ઉદ્યમી દેશ વિદેશ જાય; એ વાત તા શાસ્ત્રજ તણી, કહું કયા એ ઉદ્યમ તણી. જમવારનો થીખો સિદ્ધાંત. દાહરા વચન સુણી íનતા તણું, ખેલ્યા વિપ્ર વચન, વાત કહું છું કર્મની, (જેમ) માને તારું મંન, સૌથી માઠું કર્યું છે, સાચું કહું આ દિશ; નિભાગી એક વતિયા, ભાગ્યું જેનું શીશ. ૨૭ ૨૨૯ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૮ ૨૩: