પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૩
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સંવાદ. કામકળા સુણુ કામિની, સંદેહ તારા જાય; ઉમ કરવા સંચરે, કર્મહીશું દુઃખાય. ચાપાઈ. શુભ વાણી વિષે ઉચરી, સુણજે તું સલુણી સુંદરી; મહિચલપુર એક નમ્ર અનુપ, પદ્મસેન તેના છે ભૂપ. છત્રીસ લક્ષણ ને ગુણુવૈત, સાધુ શિરામણિ રૂડા સંત; પદ્મકેતુ તેના પરધાન, તેપર મહિપતનું બહુ માન. તે રાજાને નહી કઇ ખાળ, મસ્તક વઝા કરી ગાળ; નારી તેને નકાવતી, રાત દિવસ ઝૂરે છે સતી, ને દુ:ખ મેલ્યું રાજ, ચાલ્યા રાય પુત્ર માગવા કાજ; પદ્મતુને આપ્યું પાટ, ગયા રાય ગંગાને ઘાટ. અધાર વનમાં જઇ ફર્યો ધણું, રાખ્યું મન દૃઢ પેાતાતણું; નિર્ભય થઇ ગયા તે સંગ, દીઠું ચિંતામણિ શિવલિંગ, પ્રદક્ષિણા દઈ લાગ્યા પાય, રક ઉપર કરે! કરુગ્ણાય; સિદ્ધનાથનું દર્શન થયું, પાતક પાંચ જનમનું ગયું. આસનવાળી માંડયુ ધ્યાન, સિદ્ધનાથ આપેા સંતાન; અભયવર આપે। તમે ઇશ, જગતપિતા છે શ્રીજગદીશ. ઉનાળે અગ્નિમાં રહે, વરસે ધનધારા શિર સહે; શીતકાળ મહાજળશું ને, અને કષ્ટ કરે છે દેહ. તપ કરતાં ઝાઝા દિન ગયા, ત્યારે પરિબ્રહ્મ પ્રસન્ન થયા; માગ માગરે રાજા તુય, જે માગે તે આપું હુંય. દાહરા. 50 સાર કરી સિદ્ધનાથજી, આાપા એ વરદાન; શરણુ આવ્યે શર્મ તુજને, મારું સુખ સંતાન. ગ્રંશ કહે સૂણુ મહિપતિ, બે ફળ તું તૈય; તેમાંથી ફળ એક લે, પુત્ર જ તેને હાય પાણીને માપ, સરવે દેવાંથી દશ માસમાં, શ અલાપ તખેવ થયા, ખે ફળ દીઠાં બ્લુાં, પાશે સૂત્ર; પ્રગટશે તારે પૂત્ર. રાજા ચડીયા ડ; રીઝે લાગી રાડ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૪૭ ૨૪ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૧૩ ૩૨૩