પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
નરસિંહ મેહેતો..

નરસિંહ મહેતા. કૃષ્ણજી પ્રત્યે ખામાં રાધિકાજીરે, ખેતી થાઉં છું હાલ; મન મનાવાને માત્રજી, વાને વીણા રસાળ. કૃષ્ણએ વૈ" નામને, જીરે રાધે કીધાં રળીથ્યાત; હસી હસી પૂછે હું સુખી, સંભળાવા નત્રલી વાત. દાશુલીયા ગાઈશુંજી ૨, હોંસેવવાસ; ગાયે શીખે ને સાંભળ, નરસૈંયા હરિની પાસ. શૃંગારમાળા. પદ ૧ લું-રાગ કેદારા. આવા રે અલબેલા વહાલા, માહન મારા સિયા રે; આવડી વારા તમે ક્રાંરિ લગાડી, કાને તે મંદિર વસિયા ૐ તમને ટેવ પડી પરધરની, હવે તે શી પર કરીએ રે; સંસારમાં કાંઈ સાર ન દીઠા, કેને તે જોઈ જોઈ ઠરીએ રે. આજ પછી હિર એવું ન કરીએ, લેાકસારત થાશે રે; નરસૈંયાના સ્વામી હમને તજજ્ઞા, બિરદ્દ તમારું જાશે રે. પદ ૨ રાગ કેદાર. સાચું માલા શામળિયા વહાલા, કહા કર્યા ગયાતા રે; માનીતીને ભવન તજીને, ફ્રાને મહાલ રચાતા . આજ રજની રડતાં વીતી, કંથ વિના ક્યમ રહીયે રે; તલપાપડ થઈ રજની ગાળી, એવું થાય તે ક્યમ સહીયે રે. * હમણાં હૈત ઉતાર્યું હરજી, પેલી નવલ નારણું મન મેલું રે; તમેા વિના અમે તલસી મરિયે, તેલ તમારું જોયું રે. ત્રિહાલપણની પ્રીત શામળિયા, સેજે સૂતાં ધણી સાથે રે; પુટયું ગુમડું ને થયેા વૈદ્ય વેરી, એવી ગત કીધી વહાલે રે. ભલે પધાર્યો મારા મંદિર માંહી, ભાવે ભામાં લીધાં રે; નરસૈંયાચા સ્વામી સંગે રમતાં, દુઃખ ફેરી સુખી કીધાં છે. શામલી તે ઉરનું ખુષy, થા ભીડી સકું રે; સગઢ વાલીને એવું,વિને વચન મુખ્ય ભાખું રે. પા અને કહિય 'હું પાળ બાળપણની પ્રીત. આવે. આવેા. આવા સાચું સાયુ. સાયુ. સાચું. સાચું