પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૪
શામળ ભટ.

૩૨૪ અમળાટ. જેટલાં ફળ છે વૃક્ષને, તેટલા પુત્ર જ હોય; ગાંઠે ખાંધ્યાં અતી ધણાં, મર્મ ન જાણે ક્રાય. શત કે શત ને ચાર શત, ધણાં વિશેક; નીચે ઉતરી નિરખ્યું, રહ્યું ખેાળામાં એક અચરત પામ્યા તિબણું, ચઢીએ બીજીવાર; લીધાં અમાં તે થકી, સમજ્યેા નહીં ગમાર. હરખહિ નિખિ જુએ, ફળ સૌ થયાં અલાપ; દીઠા લેાભી તિષણા, ચઢયો ઇશને કાપ. લાભી જાણે લાભમાં, જાણે પર વહાણુ; સૌકા સાચુ માનને, ઝાઝે લેભે હાણુ, થાપાઈ પ્રગટ થઇ શીવ ઞયા વાયુ, રાજા છે તું ચતુરસુજાણુ; એક પુત્ર મેં આપ્યા તુને, લાલ કીધા ને વેઢથો મુને દાહરા. જો તું લાલચમાં પડ્યો, (તા) ન હાય તારે ર્તન; જા પાત્ર મંદિર ફરી, ફાટ ખા નાંન. લાભે પ્રીત શ્રેણી ઘટે, લાભે નહીં વહેવાર; લાભે લાજ રહે નહીં, લેાભીના નહિ કાર આ અવનીમાં અવતરે, જે કાઇ નર ને નાર; લક્ષણુ થાડું લાલનું, તે જ્યેા સંસાર. ચાપાઈ. રાજા કહે હું તારા રાંક, શિક્ષા કર પ્રભુ મારા વાંક; લૈાભી પણ હું છઉં તાહરા, કર અપરાધ ક્ષમા માહરા. શિવ કહે મારું વચન ન જાય, ત્રણ લાકના લાપજ થાય; આપું તુજને એટી એફ્ ભૂપ, અતુલ તેજ ને અતિશે રૂ.૫. એવું કહીને ચાલ્યા તેહ, સફ્ળ થયા મુજ મનુષ્ય દેહ; માગી શિખ મહિપતિ સંચયો, એક ફળ લઈ પુરઘર ર્યો, વધામણીયા નગરમાં જાય, પ્રજા સૌ રળિયાત જ થાય; રાણી રાયના ળિયા રોધક, મળવા આવ્યા મહાજન લાક ૨૫૪ ૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૦ ૨૬૧ ૨૬૨ ૨૬૩ ૨૬૪ ૨૬૫