પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૫
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સંવાદ. આવી મંદિર માસન ઠરે, રાજરીત રાજા ઉંચરે; ગુરુ પુર્ણિમાના આવ્યેા દન, મહિપતિયે વિચાર્યું મંન. પધારિઆ રાણીને ઘેર, મૂળ આરેાગ્યું ડી પેર; અતિ આનંદે દહાડા જાય, અતિ ઉલટ અંગે નવ માય. દાહરા. માસ દશ પૂરણ થયા, રાણી રાય મન હેત; પુત્રી પ્રગટી પદ્મિની, ત્રિલેાકમાં નહિ તેજ, બ્રાહ્મણ ભાટ જાચક બહુ, આપ્યાં અદકાં દાન; ટળ્યું મહેણું વાંઝનું, માનુની પામી માન. ચાપાઈ. દિનદિન કન્યા માટી થાય, રમત રમે મનની ઇચ્છાય; સાહેલી રમવા સઁચાર, લક્ષણ પુરજીવીશ ને ખાર. સાત વરસ વેગે વહી નય, રાજાને મન ચિતા થાય; કન્યા બૈંગ કાઈ વર લાવિયે, પ્રીતે પુત્રી પરણાવીએ, દાહરા. કન્યા હે સુણા તાતજી, (મા) કરશું શિવ પૂન; મનગમતા વર શીવજી, આપશે હું તુંન અવર ખીજો વરું નહીં, મારે તેને આપ; હુકમ થરો શુલપાણિ, શાંત પમાડું શાક. વાત એવી મનથી કરી, તાતની આજ્ઞા લીધ; જે સેવે શુલપાણિને, તે પામે નનિ દેશતિ ને છત્રપતિ, અનમી જેને આપ; તે સૌ સાચું માનજો, શિવપૂજન પ્રતાપ. ચાપાઇ. કનક ચેલો ચંદન ભાર, વાજે વાજાં અપરંપાર; ઢાલ દદામાં વાજે સાર, મનડામાં આનંદ અપાર. પુર મધ્યે ઢંઢેરા રે, સામે પુરુષ કા નવ સંચરે; શિવપારે એમ શાભા થાય, કુંવરી પૂજા કરવા જાય. દેવદત્ત બ્રાહ્મણ એક ગુણી, સેવા કરે નિત્ય શંભૂતણી; દુભેળ ગાંઠે નહીં કાંઇ ધન, પરણ્યા ઉપર એનું અન ૨૬૭ R}¢ ૨૩૯ ૨૭૦ ૨૦૧ રર ૨૭૩ ૨૭૪ ૨૭૫ ૨૭ ૨૭૭ RE ૨૭૯ ૩૨૫