પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૬
ઉદ્યમ કર્મ સવાદ..

૩રર શામળાટ. રાત દિવસ 2 છે ક્રાય, શિવ પાસે માગે કન્યાય; ભાળા બ્રાહ્મણ વિદ્યા ભણે, ફૂડ કપટ મનમાં નવ ધરે. કુંવરી વર માગે શિવપાસ, વિપ્ર જાયે કન્યાની આશ; અરુણકાલ આવ્યું તું જેડ, નારાયણ ઉપર બહુ નેલું. તેના મિત્ર એક વરતિયા, નિમીષ નિર્મળ જાતે રહ્યો; કરે મંત્ર જંત્રનાં કામ, જાદુગર જાણે બહુ જ્ઞાન. સાથે સધળે રમતા રે, સુખદુઃખની તે વાતે કરે; મેઉ જય બેઠા ચૌટા માંય, કુંવરી પૂજન કરવા જાય; વિપ્ર ધર્મ અનુસારે રહે, વતિયા દ્યમ લક્ષે લડે. ઢાહેરા વરતિયે મન વિચારીયું, ઉદ્યમ કરું ઉપાય; કપટ કરીને લીજીએ, ડિ રાજકન્યાય. વિપ્રને કહે વરતિયેા, ચિત્ત ધરીને કહ્યું; હું કહું તે ઉદ્યમ કરે, તે રાયની કન્યા પણું. વળી વાર ખાટું કરું, મનમાં રાખી ઝેર; બ્રાહ્મણને આગળ કરી, કન્યા લાવું ઘેર. ઉદ્યમ કરીએ સર્વથા, નાખી જોઇએ ચેટ; જો મરશે તા બ્રાહ્મણા, મારે શાની ખાટ. ચાપાઈ જિવરને પૂછે બલવાત, તાવું હું તારા ઉચ્ચાટ; શિવ પૂછ મુવા બહુ ઠામ, તેથી ક્રાઇ સર્યું નહીં કામ. સાચું એટલે પાળે ધર્મ, નિત્ય ઊઠી વખાણે કર્મ; ધરમાં ખેઠાં ક્રાંઇનહી મળે, ઉદ્યમ ક્રિયાવિના નહિ ળે. હું કહું તે તમે ઉદ્યમ કરા, રાજકુંવરીને નિશ્ચે વરેા; પૂજા કરે છે કુંવરી જહાં, અણચૈત્યા પૈસા જઇ તહાં. પૂજન કરી પગે લાગશે, શિવ પાસે સ્વામી માંગરો; કહે ઈશ્વર આપા ભરથાર, ત્યારે તું દેજે હંકાર; વિવેક વચન કહેજો બે ત્રણ, તે સાંભળશે કુંવરી કહ્યું. દાહરા. કહે એ શ્યામા સાંભળે, હરખ ધરીને જોય; ખત્રીસ લક્ષણુ આગા, તુને આપું વર સાય. ૨૮૦ ૨૮૧ ૨૮૨ ૨૮૩ ૨૮૪ ૨૫ ૨૮૬ ૨૮૭ ૨૮. ૨૫૯ ૨૦ ૨૦૧ ૨૨