પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૮
શામળ ભટ.

૩૧૮ શામળશટ. ઉત્તમ આશા નવ કરું, કરું શીવ પૂજન; જગનાથને જે ગમે, સાચું કર્મ પુજ્જૈન. ચડી રીસ ત્યાં મૂઢને, તજ્યા વિપ્રનેા સંગ; કર્મહિણા ને શું કરે, ઉદ્યકેરા રંગ. ચાપાઈ. મમતા કરીને મુઢે ત્યાં ગયા, શિવ પછવાડે જઇને રહ્યો; જગનાથજી ફૅલિગ, શિષ મૂઢ જઈ કીધે સંગ. જળ જાવાનું સ્થાનક જહાં, કરી સાથરેા ખેઠા ત્યાંહાં; હુઈડામાં હસ્યા મહાદેવ, કપટાર આખિયા દેવ. એના હૈયામાં છે ભેદ, કર્યું ભાગવશે મેલે વેદ; એમ કરતાં ટિકા ત્રણ થઇ, કુંવરી પૂજન કરવા ગઈ. પોતે આપ એઠી પાલખી, સાથે એક સહસ્ર જ સખી; ઉરાડે બહુ અબીર ગુલાલ, ખાજે મૃદંગ ને વીણા તાલ; એમ સખીયેા ચાદિશ તૈય, પુરુષ નામ ન દિસે કાય. દાહરા. શિવ દેરામાં માવિયાં, રમતાં રમતાં ખાળ; ઠામ ઠામ દીપક કર્યો, નેતાં ઝાકઝમાળ. પંચામૃતે પૂજા કરી, ચંદન કુમકુમ તેલ; કપૂર કસ્તુરી અરગજા, કરી રંગની રેલ. બિલિપત્ર તિલ તાંદુલા, પુષ્પ સુગંધી અપાર; ધૂપ દીપ અતિ આતિ, અમૃત મેવા આહાર. મન માન્યું મહારુદ્રનું, કીધી છે કણાય; માનુનિયે તવ માગિયું, મન આણી લજજાય. શિવપૂજન પરતાપથી, સરશે મારાં કાજ; તત્ર વિપ્ર ત્યાં ખાલિયા, સાંભળ સલુણી રાજ વર પામેા વય વીશના, કરું હું રુડાં કાજ; તુજ મનમાં જેવા ગમે, તે વર આપ્યું આજ કુપાત્ર સુસ કે સૂઢ વર, આપું તુજને પ્રચંડ; માંગલા વર એમ મળ્યા, જોતાં ન મળે નવખંડ. ૩૦૩ ૩૦૮ ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧ ૩૧૭ ૧૮