પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૯
ઉદ્યમ કર્મ સવાદ..

ઉંઘમ'કર્મ સંવાદ. ક્રાય; શ્યામાએ સાંભળી વારતા, કૌતુક દીઠું સર્વ; કર જોડી નીચી નમી, મેલી મનના ગર્વ. વિપ્ર ખાલે ખીજીવરાં, સાંભળ સુંદરી વાત; કાલ ખપેારે નીસરે, તેડી સહીયર સાથે. પૂર્વ દિશાએ પરવરે, મનમાં રાખી ધીર; ત્યાં દહેરુ મહાદેવનું, સમીપ સરેાવર તીર. નીરભે થઈને સુખથી, જાજે તેને તીર; ખત્રીશ લક્ષણુ આગલા, મળશે કંથ મહાધીર. ગામમાં પડાવજડાવબ્બે, નર નીસરે નહીં કાય, તે દહાડે આવી ચડે, પતિ તમારા હાય. જાત ભાત પૂછીશ મા, ન જોઇશ કુળ કે રૂપ; મધ્યાહ્ન મળશે તુંને, તેહ પુરુષ તુજ ભૂપ. દેખે તેને તુ વરે, ખેદ કરે નહી એવું વાયક સાંભળ્યું, સાંભળીને મન મેય, મનમાં હરખી માનુની, સીખ્યાં સબળાં કાજ; ફળ પામી પૂજાતણું, કુચા શિવ મહારાજ. હરખભરી પાછી ફરી, આનંદ અદકું હેત; મંદિર આવી માનુની, અચરત તાતને કહેત. વાત હી જે નીપની, માન્યું સત્યાધાર; માતતાત મન માનિયું, હર્ષ હવેા અપાર. પુરમાં પડે। વજાવિયા, વરત્યેા જયજયકાર; એવી તા બધી કરી, (જે )કે નવનિસરે બહાર. પૂજા કરવા ઈશની, જાશે ખીજે (પેલા) મૂઢ ફ્રને શું નિપજ્યું, જેનું કપટી મન્ન. મન ગમતું મહાદેવને, ની તાડી ભ્રાત્ય; બીજે દિવસે શું થયું, વીતિ જ્યારે રાજ્ય. ચાપાઇ. દિશ; સેવા કરવા ગઇ સુંદરી, જે વચન હર્ટડામાં ધરી; ત્રણ પાહાર જ્યારે પૂરા થાય, બ્રાહ્મણ પાંચ પૂજાને જાય. કુંવરી વળી આવી જ્યારે, વિપ્ર પાંચ પેઠા ત્યારે; વસ્તીથી નીકળાયુ નહી, માન્યે સંકટમાં જાએ કહીં. ૧૯ ૩૨૦ ૩ર૧ ૩રર ર૩ ૩૨૪ ૩૨૫ કર ૩૨૭ કર ૩૨૯ ૩૩૦ ૩૩૧ ૩૩૨ ૩૩૩ ૩૨૯