પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૦
શામળ ભટ.

૩૩૦ શામળાટ. કાઇ ને જાણે આણે દીશ, તે નીચ પાસ છેદાવે શીશ; વેદિયા વેની ધુનીયા કરે, જે સાંભળતાં પાતક હરે. પૂજા કરતાં નીતિ રાત, ઉગ્યેા સૂર થયેા પ્રભાત; મૂઢ તે માંહે બેસી રહ્યો, અર્ધ પ્રાણુ એમ કરતાં ગયે ; અહાર નિસરવા તરડે તન, પરણ્યા ઉપર જેનું મન, દાહરા. પૂજા કરી પાછા વળ્યા, પાંચે ભેળા બ્રહ્મ; ન્હાલ થયે! પેલા વતિયા, ઉધડવું આપણું કર્યું. નીચે નીસરવા ગયા, હરખ ધરી મન આપ; તે સમે પેઠે। બારમાં, મેટા ધર સાપ અકળાયા આખી રાતના, દરમાં જેના વાસ: રાત્રે પેસી શક્યા નહીં, વિપ્ર મેઠા ત્યાં પાસ. કર વાગ્યા તે નાગને, જે પૂર્વ જનમનું વેર; ક્ષ્ય હાથ તે મૂઢને, તાળુ ચડીયું ઝેર. તે સમે થયે વાયદો, પુરા જે મે પહેાર; શેાધવા કુંવરી નીસરી, જોવા તેને ઠાર. રુમઝુમ કરે હડું ઠરે, ભરે સુગંધ અપાર; મળી સખી સાતસેં, ભૈર એકાવલ હાર. પુરુષ નામ દીસે નહી, શિખ માગીને નીસર્યો, નારી નીમૂળ નામ. મૃગ તાલ વાગે ઘણાં, વળી નિશાને વાય; ધમકારે પૃથ્વી ગડગડે, વર વર વાયુ છાય. શુભ શણુગારી હાથણી, ઉપર બેઠી બાળ; સખી કરે. આવારણાં, કર ઝાલી વરમાળ. હસી રશ્મી સૌઢીયું, કરે હાસ્ય મનમાંય; અખીલ ગુલાલ ઊડે બ્રા, પૂજા કરવા જાય. સ્નાન કર્યું સરાવર જઈ, પહેથી પટકુળ અંગ; પગ પાળે થઈ પરવરી, શિવજી કરે સેંગ, મગર પે ઉવેખીયા, સુગંધ ખરાસ સાર; જાણું છુષ ને કેતકી કામલ પુષ્પ અપાર. સખી હામેઠામ; ૩૩૪ ૩૧ ૩૩૬ ૩૭ ૩૩. ૩૩૯ ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૨૪૫ ૩૪ ટા