પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૨
શામળ ભટ.

૩૩ર શામળાટ. સાહેલિયેા સાહી લાવિયેા, રાજકુંવરીની પાસ; તમ સરખા સ્વામી મળ્યા, ત્રિપુરેશ્વરે પુરી આાશ તે મુહૂર્ત ને તે ઘડી, તે દિન ને તે વાર; વરમાળ પારાપી કંઠમાં, વરહ્યા જયજયકાર. તે વેળા ને તે ઘડી, ગડગડિયાં નિશાન; ગજ ઉપર વાહન કર્યું, જાણે ઊગ્યા ભાણુ માહાલે આવી માનુનિ, જાય પિતાની પાસ; કંથ લાવી કાડામણુા, આપ્યા વકુંઠનાથ. નીરખી હરખી વિપ્રને, મળ છે ખિયા નેડ; હાસ્ય સર્વને ઉપન્યુ, પહોંચ્યા મનના કાડ. હેમકલશ ચેરીચી, પૂરણુ ડી રાજપાટ સોંપ્યું સહી, રાયે રાખ્યા અધિકાર એ છે કર્મના, નિર્ધનિયાં ધન હોય; કર્મ હશે તે પામશે, માન સાચું કાય. ઉદ્યમ કરીએ અતિ ધણા, ફૂડ કપટ કહેવાય; કર્મ ન હાયે પાધરુ, (તે) બારે વાટે જાય. વિયા પડિયા વાટમાં, જે ઉદ્યમ વશ હાય; ઋષી તે પામ્યા રાજને, કર્મ તણી ગત જોય. અધસસ્તા થયા ખાળમાં, ખીએ કરડયો નાગ; ત્રીજો દાઝયા તાળવે, ચાથા દાઝયા પાગ. ખીલી હેઠળ ખાપડા, નવ સહેવાયા તાપ; મૂઢ કચુર કડકા થયા, પ્રગઢથાં પાંચે પાપ. નિર્બળ જેનું કર્મ છે, ઉદ્યમ કરતાં હાળુ; ધડી પાંચ તે પગ ધસ્યા, પછી તન્યા છે પ્રાણુ. શિવશમાં કહે સાંભળા, કામકલા સુજાણું; મેં તા કન્યા વરી, ઉત્તમૈલીધા પ્રાણુ, કાઇ કુરૂપ કુલક્ષઙ્ગા, કાયર કુડા કહેવાય; કર્મો હાયે પાધરું, તેને વશ સહુ થાય, શુભ્ર સ્વરૂપ વિદ્યા ઘણી, ડી શાભે ગ્રુહ; કર્મ માગળ કરગરે, તેમાં નહિ સંદેહ પેર; ઘેર. ૩૬૩ ૩૬૪ ૩૬૬ ૩૨૭ ૩૬૮ ૬૯ ૩૭r ૩૦૧ ૩૨ ૩૭૩ ૩૭૪ ટકમ at 394