પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૩
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સંવાદ. ત્રણ ત્રણ તલવારા ધરે, હાય શૂર સુજાણ; ખાળે ચાકરી કર્મની, પૂરણ પ્રીત પ્રમાણુ. અગમ નિગમ જ્યોતિષ લહે, વિદ્યા સિદ્ધ જ હોય; તે જાચે જઈ કર્મને, જીગતે કરીને બેય. નાટક ચેટક કર્મમાં, ગુણુકા રૂપ સ્વરૂપ; તે ખેાળે જઇ કર્મને, ભારે ર્મના ભૂપ. ઉછેરે હાથી ઘેાડલા, વાળા ધારી સમર્થ; ખરીદદાર ખાળે ખરેા, જેકાઇ આપે ગર્થ. તેથી સૌ કા માનને, કર્મ તણા વિશ્વાસ; કર્મ જોરાવર સાથી, કવિ કહે શામળદાસ. પ્રથમવાતીનાં દાંત. ચાપાઇ. કામકલા કહે સાંભળ બ્રહ્મ, ઉદ્યમથી અદકું નહિં કર્મ; કર્મોરાવર કહે જે વાણુ, તેનુ નામ તે છે અજાણુ. વખાણ કરે કર્મનું જેહ, મૂરખ નામના કહીએ તે; પંડિત પાંચસ જોડે રાય, ચુકવે કહુ તે મારે ન્યાય. કાઇની પક્ષ કરે તે આપ, તે! બ્રહ્મહત્યા કરું પાપ; કહું વાત તેની કરા સાખ, પ્રત્યક્ષ દેખાડું હું લાખ. એવા મૂરખ વિચારી જોય, ઉદ્યમ વિણુ નવ દીઠા કાય; શ્નર્સ બિચારું રંકજ થયુ, ઉદ્યમ (કર્યા) ત્રિના કાણુ જ રહ્યું. ચતુર પુરુષ કે રૂડા કહી, ઉદ્યમ કર્યાવિના કા જાણે નહી; રંક રાય ઉદ્યમ વશ હાય, ક્રમે સારુ બેસે નહીં કાય. રાજસભા મુજને કહેા રીઝ, કર્મતણું જે હાયે ખીજ; કર્મ તે તે સાથી થયા, જેને તમેા જોરાવર કો.. કર્મ બંધાણું જેને લલાટ, અકું આપું તે શા માટે; ઉત્તમ ઉદ્યમ ઉદ્યમ ત, ઉદ્યમ શ્રેષ્ઠ ને કર્મજ રતિ. ઉલ્લમ રાય ને ધર્મજ રક, તેના કહું તમ આગળ અક; હજીંડાં ઉનાડી જો જો સર્વે, મૈલી અંતર્માના કર્મ ખીજ ઉત્તમ જે ટ્રાય, ફૂડ પટ તે તરત જ જોય; પ્રથમ ઈશ્વરે ઘડવાં શરીર, નગન અંગને ઢાંકે ધીર ગર્વ. ૩૭૮ ૩૦: ૩૮૦ ૩૮૧ ૩૨ ૩૮૭ ૩૪ ૩૮૫ ૩૮ ૩૮૭ ૩૮૮ ate ૨૯૦ ૩૯૧ સ