પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
શૃંગારમાળા,

શૃંગારમાળા, આધાર રે. સૈન સમારું પરીમલ પૂરણ, સકળ કરું શણુગાર રે; દીવડી અજવાળી મેલું, પાઢે પ્રાણ મૃગમદ અંજન નયને સમા, નાના ભાવ નરસૈંયાચા સ્વામીશું રમવા, લટકંતી હું ૫૪ છું. જાવું ; આવું રે. જામ રે; ઉપર રાખી સુંદરવરને, વલસું ચારે પ્રેમ ધરી પાતળી આવે, પુરે મનનાં કામ રે. આવતા વહાલા દેખીને, પુલી અંગ ન માઉં રે; હાર કુસુમના કંઠે ધાણી, ભામણે હું નઉં રે. નિર્મલ જ્યેાતી કરું રે દીવે, સકળ સો શણુગાર રે; નરસૈંયાચા સ્વામીચે સંગમ, રસમાં કરું વિહાર રે. પદ્મ પાસું. . શામલીને સંગમાં રમતાં, માન તજીને મળીએ રે; "અલવેલું આલીંગન આપી, જેમ રીઝે તેમ ભળીએ રે. વદન નીહાળી વહાલા કેરું, નયને અની રસ ભરીએ રે; અંગ અંગે અનંગ વાધે, ભાવ ધરી ઉર ધરીએ રે. જોબન હેાય સફળ તે તાણી, તે વહાલા વહાલ જણાવે રે; ભણે નરસૈંયે ધન તે નારી, જેને અલવેશું ઉર આવે રે. પદ ૬ -રાગ સારડ નંદના ગાવાળિયા , તારા રસીલા સનેહ. ગ્વાલણુ પાણીડાં સંચર્યાં રે, જળમાં ન મેળે પ્રાય; કદમ કરે છેડવે રૈ, ઉર્જાથા દીસે જાવરાય. સહસ્ર કાર્ટિના મારા કંચવારે, તે સાહી નવ તાણ્ય; લાખના બંધ મારા યૂટશે રે, તારે હસવું ને મારે હાસ્ય. કહાનજી કેસર ના ટીએ રે, લોંજે અમ અખળાના કેશ; ભીજે જાદવરાય કાબરીરે,↑ હુંતે ઘેર શેા ઉત્તર દેશ↑ શામ. શામ. શા. શા. શા. ટેક. નંદના. વંદના. નંદના અલને-સહજના અર્થમાં છે. વિના કારણ, અમસ્તી, ૧. અર્ (to adorn) ધાતુ ઉપરથી, અથવા અવે ( ચેડામાં, સહમાં ) એ ઉપરથી પણ એ શબ્દ થયા હેય. સીએની ક્રામા- વસ્થા જણાવવાના એક ચિન્હ તરીકે એ બ્દ વપરાયા છે. ‘ હળવે,’ એ રાબ્દ ખોટી છે. 1 એક જાતનું સીએનું પહેરવાનું વચઠીયાવાડમાં માહીરડી ને બીજી સ્ત્રીઓ, જાડું હોવાથી ઢવાળી ચણિયાની જગ્યાએ પહેરે છે. હું પાડું છું હvી માળેશ”