પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૪
શામળ ભટ.

૩૩૪ શામળશ તાં; તેની માતા ઉઘમ વશ થાય, પ્રેઢા થવા ગળથુંથી પવ જેના કુળમાં જે અવતરે, તે કુળ તેવા ઉદ્યમ કરે. ખાંધી ધેનુ ઘરમાં ધણી, જોજો રીત કહું ઉદ્યમ તણી; કર્મ બિચારું શું લે ખુધ, હે ઉદ્યમી તેનું દૂધ. તેનું તા પંચામૃત થાય, ઉદ્યમ વિના કર્મ શું ખાય; ઇશે સુષ્ટી કરી જ્યાહરે, નહિ મેડી મદિર ત્યાહરે. માટી ચુને ક્રાઇ જ ધણાં, કર્યા ઉદ્યમે ધર વાવે કપાસ કે લાવે , વી વિવેક વસ્રજ કર્યું. ને ઉદ્યમ એવા નવ કરે, તે કર્મી સહુ નાગા ; પૃથ્વી ખેડી વાવે ધાન, ઉદ્ઘમ તેા તરુ કલ્પ સમાન. રસકસ કશુ પાકે છે દુઃખે, ત્યારે કર્મવંત જીવે સુખે; પકવે તલ ધાણી પીલાય, દીપક જ્યેાત કરે તે થાય. હામ ઠામ ઉદ્યમનું શેર, એકલે કર્મે અંધારું ધાર ભર્યા અન્ન ઝાઝી ધર્ માંય, રાધ્યા વિના તે ક્રમ રંધાય. પાતાળ માંહે જે છે નીર, જાણે છે તે શ્યામશરીર; ફૂપ ઉદ્યમવંત ને ખાદીએ, તા ક્રર્મવંતા પાણી પીએ.

મેળવી દૂધ અધકે જે વાર, લાવતાં ધૃત નિકળે સાર. સુવર્ણ લાવે ગર્થે કરી, ધરમાં નવ મૈલીએ ભરી; કર્થ્યાભૂષણ પહેરે અંગ, ત્યારે ક્રમ પર આવે છે રંગ. વ લાવી મેલે ટા પાસ, કાઈ ડાય જો ધરમાં દાસ; ઊઠી ઉંચે. નીચેા થાય, ત્યાર વિના તે ક્રમ પહેરાય. સપ્ત ધાતુ છે ખીજી ધણી, વસ્તુ નીપજે અનેક તેતણી; કરે ઉદ્યમી તેનાં કામ, ઘડી ઘાટ પાડે છે નામ. હવન હામ ઉદ્દમથી થાય, સંતેષ પામે વૈકુંઠરાય; ભારે મધ કરે છે વૃષ્ટ, ત્યારે જીવે છે સળી . મહા ઋષિ તપેસરી સાથ, કરે પૂજા ઈશ્વરની હાથ; કરે મ્રપાન માહા ધર્મ, ત્યારે થાય જોરાવર કર્મ

પુણ્ય વિના પામે નહીં ાય, કરે કામ તે દાસી એમ. ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૬ ૩૯૪ ૩૯૮ ૩૯૯ ૪૦૦ ૪૦૧ ૪૦૨ ૪૦૩ ૪૦૪ ૪૦૫ ૪૦૬