પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૬
શામળ ભટ.

૩૩× શામળટ દાહરા ડિત છે! સૌ પાંચસેં, તે વખાણે કર્મને, આવ્યા ઉદ્યમ કાજ; કરે રાવળું રાજ. રાય વખાણું ક્રર્મને, તે। મેલૈા સંસાર; ઉદ્યમ વિના ચાલે નહીં, જેને સજ્યા અહાર. નાચે છે અતિ અપ્સરા, ગુણીજન ગાએ ગીત; કૌતક કરે છે કૌતુકી, તે ઉદ્યમ પર પ્રીત. ચાકર કરે છે ચાકરી, રાય કરે છે રાજ; પુરાણુ વાંચે પડિતા, તે તેા ઉદ્યમ કાજ. સીવે સાંધે સુવર્ણ ઘડે, ધણા ધણા ધાય; વેપાર કરે જે વિક જન, દેખી વિસ્મય થાય. તર તેાળે ભૂવટે, ભિક્ષા લે શિર ભાર; ન્યાયાન્યાય અધર્મ અતિ, ઉદ્યમ એહ અપાર. અતા મોટા માનવી, (પણ) બીજા પંખી પૂર; ઉદ્યમ કરી ઉદર ભરે, ઉદ્યમ મારું નૂર. જનાવર બધાં જગતમાં, જેને વળગ્યુ પેટ; ઉત્તમ વિના ભરે નહીં, બે ને નિહાળી તેટ. બ્રહ્મા વિષ્ણુ ઈશ્ન છે, એ સર્વે કહેવાય; સરજે પાળે સંહાર કરે, ઉદ્યમના ગુણુ ગાય. સુખ તે સર્વ ઉદ્યમ થકી, દુઃખ ઉદ્યમ નવ હાય; ઉદ્યમ મૂકી એસી રહ્યો, તે નવ દીઢા કાય. ફ્રોડ ઊપાયા મેં ત્થા, તે નવ દીઠા કાય; માં છેડાવે પૂતળાં, બ્રહ્મ વિચારી તૈય. મૂકી હાડ હારી કહું, સહેજે મૂકું શર્મે; ક્રાઈક મુજને દેખાડશે, જાળવી ખેડા કર્મ.


૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૪ ૪૨૫ ૪ર૬ ૪૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૨ antargiai egia. ચાપાઈ. કામકલાત્મ્ય વાતજ કહી, લખ આગળ જે લક્ષ્મી થઈ; એ તો અચરત અધિકું હૈય, શિવશાઁસું સામું જોય. ૪૩૩