પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૮
શામળ ભટ.

'

શામળા. માઢું કર્મ જાણુ છુ અમા, શે ઉદ્યમ વખાણા તમા; છેડા પૂતળાં હારી જાએ, નહીં તેા ઉદ્યમના ગુણ ગા; પચ પ્રમાણુ કરે જે વાત, તે સાંભળ શ્યામા સાક્ષાત. દાહસ કામકલા કહે વિપ્ર સુણૅા, મેલા મન અહંકાર; ઉદ્યમ અદા સર્વેથા, જાણે સૌ સસાર. ચાપાઇ. થોડા ઉદ્યમ કરે જ્યાહરે, ધણું કર્મ ફળે ત્યાહરે; વિના ઉદ્યમ ક્ર* નવ ળે, ઉદ્યમ કરતાં સઉથી જ મળે, નથી કર્મ ને ઉદ્યમ હાય, સહેજે સ્વર્ગ પહોંચાડે સાય. દાણ. પુરુષ, કર્મવાદી કાઇક પક્ષો અર્ણવ નીર, કર્મે પાર પડે નહી, ઉદ્યમે પામે તીર. કર્મવત દુઃખમાં પડ્યો, વ્યાપ્યા દેહમાં રાગ, ઉદ્યમથી આષધ કરે, પામે સુખ સંજોગ. અડસઠ ભાગ ઉદ્યમથકી, તે પમાડે તર્ત; તેટલા ઉદ્યમ કર્મથી, માથે લખાયાં મર્ત. સભા શું નથી મેલતી, મનમાં કરી વિવેક; નિશ્ચે કરી નરતિ કહે, ઉદ્યમ કે કર્મ એક. કર્મ વખાણે જો સહુ, તે તો ઉદ્યમનુ કામ; એક કહા ને મેકરે, તેનું તે શું નામ. પડિત હોય તે પરહરા, રાજ સભા તકાળ; નીશાળે નવ સૂકા, આપ ઉદરના બાળ. મેંશી સભામાં બે કદી, ન કરેા ઉદ્યમ આપ; ચુઢ્ઢા ચિત્તથી ચાકરી, કર્મ ઉપર શી છાપ. દંડ ન દેશા ચેરને, સુમન કહેશા શાહ; સ્વર્ગ મટામટ રહેા સહુ, રાંક અને રાજાહ. કામ તો સહુ કુળતાં, તો ઉદ્યમ એ જાગ્ય; કમેં મેસી રહા તમે, તાઠું લાગું પાગ્ય. ૪૪૯ ૫૦ ૪૫૧ ૪૫ર ૪૫૩ ૪૫૪ ૪૫૫ ૪૫૬ ૪૫ ૪૫૮ ૪૫૯ ૪૦