પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૯
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સવાદ. હસ્તી ઘેાડા નવ પાખરે, સંભાળા નહિ ગામ; કર્મ હશે તેા પામશેા, ઉદ્યમનુ શું કામ. કર્મ વિણ ચાલે કાટી ભવ, કરા વિચાર સૌ ક્રાય; ઉદ્યમ વિના એક ઘડી, અર્થ સરે નહી જોય. ઉદ્યમ હેાય અતિત્રણે, ક્રમૈં અલેખે થાય; ઉદ્યમ વિના આદર કશે, ધનને સૌ કાષાય. ખાવું પીવુ ખચવુ, ભાગવવી જે નાર; સુવુ એસવુ ઉદ્મવુ, ઘમના વહેવાર. નિય. ચાપાઇ. રાજસભા ય ખાલી જ્યાંય, ઉદ્યમ કર્મને ન્યાય તેમળાય, સાંભળ એ સતવાર્ધજન, ઉદ્યમે કર્મ કર્યું ઉદ્યમ બળવત, એકલુ કર્યું તે જીતે દાફ, જૂએ વાત વિચારી લેાક; કર્મ વિના ઉદ્યમ નવ મળે, ઉદ્યમ કરતાં કર્મ જ ફળે, એમાં ખેદ કરશે! મા ક્રાય, સમતુલ છે તે જુગતે જોય; ઉદ્યમનું તે। કર્મ જ નામ, કર્મના તે ઉદ્યમ ઠામ. એ બેઉમાં કંઇ અંતર નથી, એ જે વેદ પુરાણે કથી; જેવુ કર્મ લખાણું તેહ, તેવા ઉદ્યમય જ એહ. જેને જેવા ઉદ્યમ મર્મ, તેને તેવુ વળગ્યું કર્મ, જેને જેવુ કર્મ જ સાર, તેવા ઉદ્યમ કરે વેપાર. જેને જેવુ કર્મ જ ગણે, ઉદ્યમે તેવી વિદ્યા ભણે; જેતે જેવુ કર્મ જ સૂત્ર, ઉદ્યમે તેવા પ્રગટે પુત્ર; તે જેવુ કર્મ જ કાજ, ઉદ્યમ તેવી રાખે લાજ, દાહરા. ફળે, ઉદ્યમથી કર્મ હોય; એને, કહી ન શકે ક્રાય. કર્મ થકી ઉત્તમ આણુ નું ન્યાય ચુકાવ્યે નૃપતિએ, વૈદ શાસ્ત્ર મહા મૂલ્ય; ઉત્તમ ક્રર્મ એ કલ્પીને, શાસ્ત્ર સદા સમતુલ્ય. ૪૧ ૪૬ ૩ ૪૬૪ ૪૬૫ ૪૭ ste ૪૭૦ ૪૦૧ ૪૭૨ ૩૩૯