પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૨
શામળ ભટ.

૩૪૨ શામળભટ. રાય સુણી ક્રસી ૐભે અચરત થયા, સાથી સામુ ય; શું કહે છે એ કામિની, કહી નવ શકે ક્રાય કહે રામા તુ ક્રાણુ છે, ક્રાણ તમારી જાત; શા કારણુ પડ્યું પુછ્યું, તે કહેા મુજને વાત. નારી વેણુ જ આચરી, સાંભળ સાચુ ધીર; ભરીને નાખ તુ, મારા કુંભપર તીર. તીરજ વાગશે, ચાલશે જળની ધાર; હેડ આપણે એટલી, આયુ એકાવળ હાર. તીર ધરી લઇ આવ તુ, ચુકવું ચીટની ફાળ; મંદિર લઇ જઇ મારે, પરણું ત્યાં તત્કાળ. મહિપતિ રીઝ્યો મનવિષે, એ તા રૂડી વાત; હું નિશાન ભુલુ નહિ, ખેડું તે કાણુ માત્ર. તાણી તીરજ નાંખિયે, રાજાએ દઇ દાટ; આવતા આલ્યા ઝડપણું, ચુકવ્યા પહેલી ચાટ. સખિયા સાથે હથી પડી, ચડી રાયને રીશ; ફ્રા કાળે ભુલ નહી, જાણે છેદું શીશ, પ્રધાને વારી રાખિયા, રીશ ન કીજે આ; મુખથી વેણુ જ આચર્યો, અને મર્િ જાઆ. પછી રાય દુશી ખેાલીયે, કહેા આવ્યાની વાટ; મંદિરનું ઘો પારખું, આવુ પડતી રાત. સમશ્યા-નિર્દાનત પાવક પરજળે, મૃતક સજીવન થાય; તેથી માહાલ ચેરડા, એ એધાણી રાય. ઉત્તર--ચિથકી લાવું ગળે, જીવતી સોને ધમણેા સાર; મંદિર કહ્યુ તેં માનિની, લક્ષ વસા લાહાર- કિંઠે જગ હસે, તેનુ છેદે શાશ; તેને ઘેર થઇ આવો, રવિ આથમતે દીશ. –નિર્મળ વાડી વનસ્પતિ, નિર્મળ નિરણું નહ; પુષ્પા વીણું પ્રીતશું, માળા મંદિર તેહ. સજેને સમારે તુજને, તેને સમારે તેથી મહેાલ ઉગેરડા, સદ્ધિ અધાણી એક જૈ, ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૩ ૨૪ ૨૫ ૨૦