પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૩
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. ઉગાભા દે સઉ લાકને, તેને ઉજ્વળ કામ; શ્યામા સમજાવ્યું તમે, ધાખી એનુ નામ. સોને કરડ્યે વિષ ચડે, તેને જે કાઈ ખાય; તે મેલું મુજ ખારણે, એ એધાણી રાય. ઉ–ગિરિ શિખરે વાસ વસે, ગાજંતે ઘનઘેર; પરમેશ્વર મસ્તક ધરે, માનિ તે તે મેાર. સ-કુરંગ હેમ સરીખડા, પુછ ખિતે નીર; તે મેલું મુજ ખારણે, આવો આણી ધીર. ઉ–દિવસે મારે કામિની, કુલમાં કરે ઉદ્યોત, ઘેર ઘેર અજવાળું કરે, જીવતી દીપ જ્યાત. સમુખે મધુરું માલતે, ચાતુર નર વશ હાય; તેને શબ્દ સુણી આવો, જેમ ન જાણે કાય. ઉ-ભાગી માણે ભૂપતિ, તેને વાલા તંત્ર; માલે એશી જોખથી, જીવતી તે તે જંત્ર, સ–રાંક અઢારે વર્ણમાં, જે વડે તારું રાજ; ધીરજ રાખી આવ, જાત અમારી આજ. ઉડાહ્યા અકલે આગળ, સર્વ કળાના સૂત્ર; નારી મેં તે ઓળખ્યા, વણીક કરેા પુત્ર. સ-મુલક છે જે તમ કને, જળમા નીપજે જેહ, એ એકરિયે એકઠાં, તાત અમારે તેહ. ઉ--અમુલક એ તે નેણુ ને, જળમા કમળ સુધામ; નારી તે મુજને કહ્યુ, તેણુ કમળશા નામ. ચાપાઈ. એવું કહીને નારી જાય, મનમાં હરખ્યા પોતે રાય; આપ આપણે મદિર ગયાં, સાંજ સમે એ તત્પર થયા. પરધાન આજ્ઞા ઘોજી તમા, તા શ્રી ચરિત્ર નિરખિયે અમે; શીઘ્ર કરી રુડું કાવો, પ્રાત સમે વેલા આવશે. કહ્યાં એષાણુ ધરીને ગર્વ, રાજાને મન વસિયમાં સર્વ; પ્રીતથી રાળ પરવર્યો, શ્રી મહાલ સામે સંચર્યો, ૨૯ ૩. ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩ ૩૪૩ 319 ૩૮ ૩૯ ૪. ૪૧ જર