પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
નરસિંહ મેહેતો..

૨૦ નરસિંહ મેહતા. કહાનજીને મુકુટ બિરાજતા રે, રાધાજીને એકાવળ હાર; નરસૈંયા સ્વામી મળ્યા રે, વહાલે ઉતાયાં ભવપાર. ૫૬ ૭ મું-રગ કારી. તંદના. અમેાળાં. અમાળાં. મારા નાથ ન મેલે માલ, ખેાળાં મરિયે રે; હું ક્યમ કરી વેહું વિદ્વેગ, હવે શું કયે . સશિલ્પ સહિયર વિનતિ, આ દુઃખ ક્રમ સÌવાય રે; મેલી ગયા મુને માવજી, મારા જન્મારા ફ્યુમ જાય રે. શેરડીએ સામા મળે, તા વાટ માડી જાય રે; ઊંચું જોઉં ત્યારે નીચું જીએ, મલવાને વિમાસણુ થાય હૈ. અમેળાં. માર મુગટ પીતાંબર સાહિયે, કુંડળ ઝળકે કાન રે; નરસૈંયાચા સ્વામી અભ્યારે, વાહાલે વાળ્યાં અમારા વાનરે. અમેળાં. ૫૬ ૮ મું–રાગ પ્રભાત. આજ ઉજાગરા અંગ આળસ ભર્યાં, માહરે મંદિર ક્રમ આવ્યા; ભુવન ભૂલ્યા અવરા ભામની ભાગિયા, સાથ સાહેલડી શેં ન લાવ્યા. આજ મળતા મળતીતણે, રંગે રાતા થયા, તિલક અવર રહ્યું સુભગ ભાળ; સીમ જળ કારણે, કુંડળ સાહિયે ધણું, અપૂર્ણતા અધિક લેાચનવિસાળે. ચ્યા. પટ પીત વિસારિયા, નીલાંબર ધારિયાં, અધર્ અંજનતણી રૂખ લાગી; પરમ પુન્યવતી, ક્રાણુ તે સુંદરી, તમ સંગ તે નાથ રજની જાગી. આજ. કારણ કહેા કરી, કારજ અમતણું, ભલેળ પારિયા પ્રાત પેહેલા; મન હરખી ધણું, કાર્ય થયું તેતણું, તે નાર કઈ કહે લાડ બેહેલા. આજ. શું મુજમાં નથી, તે સહુ કાહાકથી, ગર્વ કરતી નથી, પ્રાણ પ્યારા; નરસૈયાચા નાથજી, સાહા હરિ હાથજી, કરા વ્યભિચાર `ાટા એ ધારા. આજ. પદ ૯ સુ-રાગ પ્રભાત પ્રાત થયે। મારેા પાલવ મેલા, વેણુ નજુદી જાગે રે. દિનકર ઉગ્યા થયું અજવાળું, ઝીણાં વલાણાં વાગે રે. સમીરે સાંજની સજ્યા એ આવી, પેર પર મળી સંગ લીધા રે; આવભાવ લીધે મનગમતા, અમૃતની પેરૂ પીધા ૨. પ્રાત પ્રાત

  • પા૦ અને વડી વિમાસણ થાય રે.” ↑ પાવર ગામની” વધુ એટલે સારી અને અવર

એટલે અન્ય, ગીજી. ૐ શ્રમ.