પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૭
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. ચાપાઈ રાયની કરડી દીઠી દૃષ્ટ, કુંવર મનમાં પામ્યા કષ્ટ; કુવર મનમાં ઝાંખા થયા, સૌની પાછળ પાછળ રહ્યા. રાજા આવ્યે રણુમાં જઇ, સૈના સૌ સૌને ઘેર ગઇ, ચ૫૪ બેઠા આસન ચઢી, તેડયા કુંવરને તે ઘડી. નાનું માઠું નગરનું સહુ, મળી મલક તેવાને બહુ; સાચું કહેા રહ્યા ક્યાં રાત, વળતી આવ્યા કયમ પરભાત. વળતી કુંવરે વચન જ કહ્યું, યમ સરજ્યું હતું તેમ જ થયું; લખ્યા લેખ કાઇના નવ મટે, ઘો આજ્ઞા જે મુજને ટે. રાજાજી જે કહા તે કરુ, ઘો આજ્ઞા તે મસ્તક ધરું; શાને પૂછે રાખહાર, હું અન્યાયિ ઉભા આ ઠાર. એલ્યેા રાય ચડાવી રીશ, જા કુવરનુ છે શીશ; એની જે ા કરશે વાર, મારું તેને સાથે ઠાર. ચપક વાણી એમ બેલિયે, હાહાકાર નગરમાં થયે; એડ્રુ વચન કરી માના સત્ય, વાર ન લાગે કહે ભૂપત્ય. નગર લેાક સૌ મનમાં લહે, કાણુ એવા જઇ રાયને હે; બેઠી હતી રાણીજી જહાં, તે વાત વળતી ગઈ તહાં. મારા સુતને મારે માજ, તેનાં ચક્ષુ કરવું ત્યાજ; જો કેાઇ લડે કુંવરનું નામ, તેના ફેડું નિશ્ચે ઠામ. ચઢાવી દૃષ્ટિ છૂટે કુશ, ભરભેખનમાં ખાળે વેશ; રાણિએ મનાણી ગર્વ, સાંઢાડી સાહેલી સર્વ. લાગી વારજ કરતાં વાત, સાહેલિયા મળી સસાત; સા ખડ્ગ ઉધાડાં કરી, રાજસભામાંહે સચરી. જપ્ત નરતિને કર્યો પ્રણામ, માગું છુ હુ એક ઇનામ, રાય કહે માગો છે તમા, તે હાથથી નહિ આપું અમા; તારાં મનથી માગ્યા સુત, ઉગારવા તું આવી પૂત. દાહરા. રાણિ મન વિમાસિયું, જાતનું કર્યુ જર્તન; બ્યાથી મરવું ભલું, જો સુત જાય રતન. ex ૫ ૮૭ te ૯૨ ૯૩ ૩૪૭