પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૯
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. ચાપાઈ ક્રાધે માલ્યા ચંપકરાય, કુંવરને કાઢા મનમાંય; પછી પંડિતની ભાંગીભૂખ, ટાળ્યું જન્મ ખધાનું દુઃખ પુષ્પસને સજ્યા કેકાણુ, અંગે ધર્યાં ધનુષ ને ખાણુ; માગી શિખ ચાહ્યા જેટલે, પ્રધાનપુત્ર મળ્યા એટલે. પરસ્પર રાયા મે જણા, રાતાં કાંઇ ન રાખી મણુા; પૂછે વિચાર બ્રાહ્મણુ જન, વળતી મુજને કાઢે વન. વળતી મિત્ર ગયા તે ત્યાંય,રાજસભા બેઠી છે જ્યાંય; માન દઇ મહિપતિને મળ્યા, એક અરજ મારી સાંભળા દાહરા. વછરસુત વાણી વદે, સુા રાયજી સૂત્ર; એક વચનને કારણે, વનમાં કાઢી પૂત્ર. એણે વચન તમ પાળિયુ, ઉત્તમ કીધા ન્યાય, વચન જાય તમ પુત્રનુ, એ મેટા અન્યાય. ચાપાઇ. ૧૧૦ તેજીમલ વહેવારિયે, નગર તમારા માંય; અત્રિશ લક્ષણુ આમળી, તેને છે અન્યાય. ક્રર્મસંજોગે તે મળી, નાખ્યા તેણે પાશ; વચન દીધું વરવાતણું, ભાંગિ તેની આશ. આશા ભંગી જે કરે, કાલ ભૈકાલી થાય; મહા નરકમાં માનવી, જરૂર તે તા જાય. ૧૧૧ ૧૧૨ ૧૧ ૧૧૪ ૧૧૫ મ્રુતને તેડીને પૂછિયું, સત્ય કહેા કાલે ક્રમ થયું; ક્યાંહાં રહ્યાતા કૈને ક્રાજ, સાચું માલ તછને લાજ. ૧૧ જે તારા મનમાંહિ હાય, મારી આગળ ભાખા સાય; સુત કહે સાંભળેા મહારાજ, વનમાં જાતાં હરખ્યા આજ. મુજને વહાલી નથી મુજ દેહ, સત્યે કરી માનાજી તેહ; કાલે મુજને કૌતુક થયુ, ખીક થકી કોઇને નવ કહ્યું; આજ તમે તાજ્યેા છે દે, તેા સાચા માલું પ્રતિષ્માધ દાણ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૩૪૯