પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૩
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. ચાપાઇ. માયા મેહુ ને મમતા તો, એક મને ઈશ્વરને લો; અહિંસાગર છે મારા મિત્ર, ઘણા ચતુર ને ત્રણા પવિત્ર. રહેશે ઘણું તમારી પાસ, એથી કાંઈ ન થાય વિના; એ મુજ પ્રાણુ જ છે સાક્ષાત, સુખ દુઃખની તમે કરો વાત. ઢાહેરા રાજાને નારિ કહે, કાલ અમારા એહુ; ખારે વર્ષે ન આવિયા, તા પાડું મુજ દેહ. ખાર વરસ પર એક દિન, એ વીતિને જાય; જીવ ધ ને દેહમાં, નહિ મુજ એક પિતાય. કથ પાખે જે કામની, ભાળે નહિ સુખ ભેગ; આટલું તમ પાખે તાં, સુખના દ્ધિ સંન્નેગ, સુલાયના વાકયઆઠ કટક નીપજે, મે નારી નર ચાર; તેમાં નપુસક બે વરેા, તે મેં તન્યેા આ વાર. ઉત્તર-ભાગીને મન ભાવતા, રામા સાથે રંગ; પ્ર–મુખનું રાજા કહે મેં પારખ્યા, પ્રમદા તેય પલંગ. ખંડન સરવથી, જેથી વાધે કામ; તેહ તજ્યું મેં આજથી, નિર્મળ જેનું નામ. ઉ–દુર્લભ છે તે દેવને, મહિપતિ આગળ માન; કામાતુર થાય દેખતાં, પ્રમદા તે તે પાન. પ્ર-સુદર સરવર જળ ભર્યું, જ્યાં બૂડે સૌ કાય; તેને પી ક્રાઈ નવ શકે, તમ વિષ્ણુ તજીશ સાય. ઉ–તેજ વધે તે દેખતાં, કામનિ વાધે ક્રામ; ભાગીને મન ભાવતું, દર્પણ તેનું નામ. પ્ર–સાળ સખિશું રંગે રમે, વહાલા ત્રણ ક્રૂમાર; તે વન્યુ મેં આજથી, વાલા અપરપાર. –રાજે લેતા રાજવી, દેખીતા જડ રે; હાર જીત હાડે કરે, (કર) શ્યામા સાગઢ તેઢુ. પ્રન્થત આઠ બાંધ્યાં સામટાં, નારી કહેવાણી જે; તુજ સરિખાને કારણે, હાથે ગ્રહી મેં તેહ. ૧૬૧ ૧૬ર ૧૬. ૧૬૪ ૧૬૫ ૧}} ૧૬૭ ૧}e ૧૬૯ ૧૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૪ ૩૩