પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
શૃંગારમાળા,.

શૃંગારમાળા. પ્રતિ ઠામ ઠામ તો ડાડકદિસ, અધર થયા રંગ રાતા રે; વ્યભિચારીનાં નેહાય એ લક્ષજી, કા દેખે જાતાં વળતાં રે. સુગ્રી તમા નારી અમા બ્રહ્મચારી, અમને તે કાઇ એક જાણે રે; વેદ ભેદ લહે નહીં મારા, સનકાદિક નારદ વખાણે રે. એક જાણે છે વ્રજની ગેાપી, કે રસ જયદેવે પીધા રે; ઉગતા રસ વની ઢળતા, નરસૈંયે તાણીને લીધે રે. પદ્મ ૧૦ સુગમ પ્રભાત. આન આત. શ્રી વૃન્દારે વનમાં વેણુ વાડી, ગોપી (મન) વિજ્ઞળકીધાં રે; વર આપ્યા તે વચન પાળવા, ચિત્ત હરિએ લીધાં રે.

  • એક નૈનમાં કાજલ માંછ, અને બીજી તે માંગ સીર રે;

જીવતિ જીય મળીને ચાલે, જય સાહેર વાખ્યું પુર રે. પીતાંબર પઢાળી પહેરી, કઠે એકાવળ હાર રે; વીંછીંડાને ઠમકે ચાલી,નેપૂરના પ્રાત. પ્રેમે પ્રેમદા પિયુજી સાથે, હરખે હાસ્ય મરફલડા દેખીને મહી, કરતી રે; અલવે ઉપર ધરંતી રે.પ્રેમ. કૃષ્ણ કામિની જેમ જેમ નાચે, વાજાં વાગે ભારી રે; ત્રિભુવનમાં ધૂની સાંભળી, ‘સુરનની ગતિ હારી ૐ પ્રેમે જય જય સુરીનર મુનીજન ધ્યેાલે, સુરવનિતા અંગ ઝુલી રે; કૃષ્ણકૃપાથી નરસૈયો ત્યાંહાં, લીલામાં રહ્યો ઝુલી રે. પદ્મ ૧૨ અંાગ કાલેરા, પ્રેમ. વિષ પીધું ધેાળવી રે. સડસડતી. ભુજંગે ચટકાવી રે; લડસડતી કાંડાં જાછે રે અબળા, કાણુ પુરુષ તને ભેાળવી રે; કહેરે સખી તને ગરડરસ લાગ્યા, કે અશનપણામાં સૂતી હતી, શ્યામ ચરિ મંત્ર જપ્યા તેણી વારે, તે જીવતડી ધર આવી રે. લડસડતી. એ ડંખ ખેડા જે નરનારી, તે ભૂતળ દેહ નહિ ધરશે રે; નરસૈંયાચા સ્વામી સંગે રમતાં, વાહાલા આપ સરીખડાં કરશે રે. લડસડતી. પદ્મ ૧૧ મું. શ્રી. શ્રી. o neg ઝમકાર રે. શ્રી. ૧ -~-દાંતડકેંશધા, ચુંબન કરતાં પાડેલી તપુક્તિ. ↑ પા “ગાંધનની.* ૐ પા “ એક તો અન્ન મૂકીને ચાહી.” હું “ પલવટો વાળી.” | પા૦ “ાંગર ઝમકે ને 4 સુધરી થર.”