પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૪
શામળ ભટ.

રૂપ શામળભય. –ખરે અને તેને ભજે, ( તે) ઈશ્વર આવે આપ; માનુની તેં માળા કહી, જપતાં છૂટે પાપ. પ્રચતુર નર ચિત્તે ધરે, દુરથી મેળવે દે; વિદ્મગના સદ્બેગ કરે, પાઠવો પતિ તેઃ. તારી પેર. ઉ-ઉજજવલ ધરતી શ્યામ વરણુ, જળશુ રાખે વેર; કામનીએ કાગળ કહ્યો, પ્રીયેા પ્ર-નારીએ નારી ગળી, જેથી શેભે કાય; એ મુને આપી પરવરેા, મહિપત મેળાવા થાય. ઉ-કાયા ન સરીખડી, લધૂપ તે નામ; વિનતા તમે વીંટી કહી, પાંગળી કરે ઠામ. પ્ર-જેને ખાધે વિષ ચઢે, તેને શત્રુ થાય; તે ઉપર વાહન કરે, કરો તમ રક્ષાય. મહિને ખાધે વિષ ચઢે, ગડ તેને ખાય; તે ઉપર વાદન કરે, તે તે જદુપતિ રાય. પ્ર-પંચામૃત પાવન નકી, તેને કુંવર કહેવાય; તે ઉપર વાહન કર, કરો તમ રક્ષાય ઉ–માધ માસે મહાલે ધણુ, ગૌરી સૂત ગણુાય; ભસ્મ લગાવે શરીરપર, શ્યામા તે શિવ રાય. પ્ર–કુંવરી કરા કર ગ્રહી, જન્મ સફળ જે થાય; તાત રક્ષા કરે તેઢુના, રાય તમારી કાય. ઉજળ કમળથી ઉપન્યા, જાણે સધળા મર્મ; શારદ તનયા તેદુની, ભામની તે તે બ્રહ્મ. પ્રદેવ સકલ શુભ જોગણી, સકલ સિદ્ધ ઉમિયાય; તુજને તે રક્ષા કરે, રાણી કહે સુણુ રાય. –ચારે ચોર્ટ ચાવડી, મસાણુ ને મેદાન; તમ રક્ષા કરે માવડી, સફલ હને કલ્યાણુ, વન વાડી તવર વિખે, કયા પર્વત કર્યા હાડ; હું આરાધું ઈશ્વરી, પૂરે તારાં લાડ. પશુ પંખી તે માનવી, નર નારી તે રાય; એ વશ થાને તાહરે, રક્ષા કરા અખાય. ૧૭૫ ૧૭૬ ૧૯૭ ૧૦૮ ૧૫૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૯ ૧૮૯