પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૫
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. પર મૂલક પર દેશડે, પર ધરતી પર ગામ; જ્યાં દેખે મુજ જેવડી, ત્યાં નવ બાલીશ હામ, ચાલુ કહેતાં ચમકશું, પુઠ દીઠે છત્ર જાય; તેણા પડશે નીકળી, કાળતુ કટકા થાય. આભ પડે ધરતી ગળે, એવડું મારું દુઃખ; જ્યારે તમને દેખશું, ત્યારે થાશે સુખ. નથી નારી એકલી, પગલે પગલે વક; દીસે દિન દિન દામણિ, કામની શીર કલંક, વહેતા વળજે વાલમા, કરો ડાં કામ; એક સ્ત્રી પરણી લાવજો, દેજો મુને ઇનામ. પૂજ્ય અમારે એક તમ, અવર ન ખીજો ક્રાય; અવર ખીજો જો ક, કુળમાં ખાપણું હાય. રાયે નારીને કહી, ચલાવિયા તા ખાર; એ અવસરે પ્રધાનમ્રુત, આવ્યા એણે ઠાર. વિપ્ર વન સુખડભર્યો, ધેન સવત્સી જાય; સુધન તે શ્રીફ્ળ ભર્યો, નિ હરખ્યા રાય. માલણુ પુષ્પષ્ણુ પરવરી, સાથે પુત્ર એક નાર; કન્યા પરણી પ્રેમ, આવે રાજકુમાર. એક ગુણકા ગુણ આગળી, સુંદર કરતી ગાન; એ પક્ષાણુ સંચયો, હરખ્યા ખર્દૂ સુજાણુ. મદઝરતા ગજ નિરખિયા, મદ પીતે મછરાળ; શુભ શુકન તે વાટમાં, ખિ રિઝ્યા ભૂપાળ ખીજા શુકન તારણ વિખે, તારણ ઘેર બધાય; રાજા જમણા ઉતર્યાં, પુરે મનની ઋચ્છાય કર્યો પ્રણામ પ્રધાનને, વળેા હુવે કહ્યું વાર; જીવ આપા એક છે, દીસ દાય શરીર. ચાઈ પ્રધાનસુત તે પાછા વળ્યા, પાતે રાજા પંથે પળ્યા; વેગે પાણી પંથ પળાય, મનમાં બીક ન આણે રાય. અનેક દિન એમ રસ્તે થયા,ભમતાં ભમતાં વનમાં ગયા; રાજા ચાલ્યા વનમાં વળી, મહાવનમાં એક જક્ષણી મળી. ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૩૫૫