પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૬
શામળ ભટ.

કપર શામળા મોટા હાય ને ભૂરા વાળ, માવીને ખવરાજ્યે ખાળ; દાણુ છે ને કેમ આવ્યા અહીં, મુજ આગળથી જાશ કહીં, ઘેાડા સાથે તુજને ગળું, ધણું દિને મુને લક્ષજ મળ્યું; ત્યારે વાયક બાળક ભણે, હું શરણે આવ્યા તુજ કને તમા કહેા તે કામજ કરું, ઘો આજ્ઞા તા મસ્તક ધરું; જક્ષણીને મન આવી દયા, પ્રીત વચન રાજાને કહ્યાં. દાહરા. વળતી જક્ષીણી વદે, સાંભળ રાજકુમાર; ભીડ પડે સંભારજે, હું આવીશ તે ઠાર. સિદ્ધ વચન તે શિર ધર્યું, વેગે ખેડયો બાજ; ધણું દિને જઈ નીસર્યો, કુતીભેાજ જ્યાં રાજ. નગર સમીપે જઇ રહ્યો, મળ્યા વિપ્ર એક ત્યાંય; પૂછ્યું તેને પ્રેમથું, કાણુ નગર કાણુ રાય. વિપ્રજવાણી માલિયા, તું શું ન જાણે મંન; ધાર નગર રળિયામણું, કુંતીભેાજ રાજન. વઘ્ન નમાવ્યું વિપ્રને, પછિ ખેક્યો કેકાણુ; નગર અનુપમ નિખિયું, જાણું ઉગ્યા ભાણુ. ગઢ દિસે રળિયામણા, દેખી રિઝયા રાય; સુવર્ણ કુંભે સુંદરી, જળ ભરવાને જાય. વડી જીતિ વાડિતણી, પુષ્પા આડ વિરોધ; વર્ણન પુરનું શું કરું, ક્રેતાં નાવે છે. રાજસભામાં સંચૌ, ઉત્તમ શૈાભા હાય; નૃત્ય કરે વારાંગના, તે દેખી મન મ્હાય. પંડિત મેઠા પાંચસે, રાજકૂળ છત્રીશ; ૌશી નુગતે આચરે, લક્ષશુર ખત્રીશ. જમણી પાસે જુગતનું, પ્રધાન જે ધનરાજ; ડાબી પાસે ઍટડા, કાન કુવર મહારાજ, કળાવંત કળા કરે, ગુણિજન ત્યાં ગુણ ગાય; ચર ઢળે ચાપાસથી, કનક સિહાસન રાય. ૨૦૫ ૨૦ ૨૦૧ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૩ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧ ૨૧૭ ૧૮