પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૭
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. રાજસભા ખા પી રાજસભા મનમાં વસી, હૈડે હરખ્યાત રામ; ક્યાં જાએ આવું તજી, ઉત્તમ આજ સુભાય. રાજસભામાં જઈ રહ્યા, સનાં રીઝમાં મંત; માન ૬૪ માલાવિયા, મન હરખ્યો રાજન. પડિત સૌને પ્રણમિય, રાયને કર્યો જીહાર; ભૂપતિ મન થ્યાયેિ, દેખી રાજકુમાર. ક્રાણુ તણા તમ એટડા, કાણુ તમારા દેશ; ક્રિયા મુલથી આવિયા, પૂછે વાત નરેશ. પૃથ્વી દેશ અમારા, તાત તા સરજનહાર; ઉમેદવાર આળગતફ્ા, જ્યાં ધાર્યું કર્તાર. રાજી થઈ, બંધાવ્યે તાખાર; આનંદ કરે, એમ માલ્યા દરબાર. અહીં રહા આળગ કરી, સહસ્ર ટકા લ્યા રાક; કુંવર સાથ નિત્યે રમે, ન હાય મનને શાક, નિત્ય વાડિએ સંચરે, ચારેચૌટે જાય; જાણીતા થયે નગરમાં, આવ્યા અમુલખ રાય. વાર્તા સલને વિસ્તરી, સુંદર ચતુર સુજાણું; જ્યાં ખેઠી પદ્માવતી, દાસી કરે વિખાણુ. કુંવરી કુંતીભાજની, પદ્માવતી અભિધાન; શિવની મૃગલાચની, હીરા દંતસમાન. પાન પ્રમાણે પેટ છે, અધર જાણે પરવાળ; પેપઢ વરણી નાસિકા, નાગજી સરખી ચાલ. નાગ ફેબ્રુ અમારા, ભૃકુટી ધનુષ આકાર; પાયે પદ્મ જ ફાલતુ, સાળળા વર્ષ ખાર. ચૌદ વિદ્યા ચાસઠ કળા, ચેરાશથી આસન; સૌ દાસી રંગે રમે, ક્રીડા કરે અનુદંન સાહેલી સાળ વર્ષની, સુલેખા તેનું નામ; જ્યાં બેઠાં પદ્માવતી, તે આવી તે ઠામ. ચાપાઈ. હસતી રમતી ને માલતી, માવી નિમ્ટ દાસી ડાલતી; વાત સુણા ખાઈ અમતણી, ક્ષેત્રને આપેા વધામણી. ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨} ૨૨૭ ૨૩૯ ૨૨૯ ૨૩૦ ૨૧ ર ૨૩૩ ૩૫૦