પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૮
શામળ ભટ.

૩૫. શામળસ. તમ સરખા દિડા એક ભૂપ, તમથી અદકું તેનું રૂપ; ક્રાઈ નગરના છે રાજિયા, મહા સૈકટે અહી આવીયે. ૫ સુ૫ છે લક્ષણુ સાર, કારણ રૂપ તણા અવતાર; હેત કરી રાખ્યા છે રાય, તેની શાભા કહી નવ જાય. અશ્વ અનપમ ઉપર ચઢવો, કાલ અમારી દૃરે પડ્યો; ચિત્ર લખેલી હુંતા થઈ, સુધ બુધ મારી સર્વે ગઈ. વર્ષ સાળ ખાઇ મુજને થયાં, એવાં રૂપ મેં નવ તીર્ખ્યાં; સહિ માનન્ને મારું કહ્યું, રૂપ અલૌકિક મેં તા લઘું. દાહા. પદ્માવતી કહે પ્રેમશુ, વખાણુ તું કરે જેનું, આઈ ખૈસા માળિયે, સાંભળ સહિયર મેહુ; મુજને દાખવ તેહ. નિરખાવુ હુ ચાલ; જાશે પ્રાત:કાળ. કરવા નાન સરેાવરે, હેત ધણાં હુંડા વિખે, જોખનમાં ભરપૂર; રેણી રાતે વહિ ગઇ, રવિ ઉમયે સૂર. નારી મેડી નિરખવા, ચાગમ ખે વાટ; ચાર ઘડીમાં આવિયેા, ભાંગ્યા ભવ ઉચ્ચાટ. દુરથી દીઠે આવતા, ભાંગી મનની ભ્રાંત; અશ્વદોડાવ્યા પાયેિ, નીખિયા એકાંત, ચાપાઇ. પદ્માવતી બહુ દુ:ખજ ધરે, મનડામાં વીચાર જ કરે; ત્યાં રાજાને લાગી વાર, (તેાય) નારીએ નવ છાક્યો ઠાર. નૃપે નાડી વાપરિયા, દડવતા સુરજને કર્યા; સવા ગળુ શિર ઉપર કેશ, છૂટા મૈલ્યા ખાળે વેશ. ઘેાડા ઉપર થયા અસ્વાર, છૂટી ચાલે રાજકુમાર; વાંકાં મેલ્યાં ગાં મહુ, તે દીઠે હરખે છે સહુ. દાહરા. ચાલે આગળ મલપતા, નૅ નિકળ્યા મેરાણુ; તક્ષણુ નિરખ્યા નારીએ, વાગ્યુ મેહનું ખાણુ. કપૂર સરખા ઉજળા, કુંડળ ઝળકે માન; રૂપે કામ સરીખડા, દાતા કહ્યું સમાન. ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪ ૨૪૭