પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૯
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. બે પરણું તે; અહને, નહિ કર ઍસે પાપ; અવર પુરુષ પૃથ્વી વિષે, સર્વ ભાઈ ને બાપ. ચાપાઈ. કુંવર રાજસભામાં ગયા, નારીને મન શાક જ થયા; સાહેલીને સાચું કહ્યું, રાય ત્રિના નવ જાએ રહ્યું. આપુ તને સાળે શણુગાર, વળી એક મેતિને હાર; ઉપાય કરવા ડીપેર, જ્યમ ત્યમ તેડી લાવે ઘેર. રૂપ રગ એનું નિખિયે, નાત જાત એની પૂર્થેિ; જોયે ચતુરાઈના રંગ, પછી પરણું હું તેને સંગ. દાહરા બિડ ઝડપ્યુ માનિની, ઉલટ અંગ ન માય; જો નવ લાવુ રાયને, ન આવવુ માલા માંય. કળા મારી જે કરું, સમજાવી લાવુ ઘેર; કરું મેહુને એકઠાં, હુ તે ડી પેર. ચાપાઇ. પ્રીત થકી પ્રમદા પરવરી, રાજસભામાં તે સચરી; બેઠા કુંવર સમારે પાન, દાસીને ત્યાંઢાં દીધા માન; ભલે પધાર્યા નગરની માય, પ્રીતે અમને કરેા પસાય, દાહર રાજા રીસે મેલિયા, કેમ આવી આ ઠામ; કાણું તેડું માકહ્યુ, શું છે મારું કામ. ખેાલી રામા રીજથ્થુ, કુતીભેાજ જે રાય; પદ્મીની પદ્માવતી, ભેટી તેની થાય. તમને દીઠા વાટમાં, માન્યુ તેનુ મન; રાય તમારે કારણે, તજી મેડી જળ અંત. તમ દીઠે ભાજન કરે, નહીતર છાંડે પ્રાણુ; ચતુર હાય તા ચેતજો, નહી તે થાશે હાણુ. વીછી કરી વેદના, જેમ વીતિ હાય; તે જાણે તે દુઃખમાં, અવર ન જાણે કાય. સાંભળતા વિસ થયા, મનમાં પ્રગટયો તાપ; એક કહાઠ્યો વન વિખે, ખીજાં વળગ્યું પાપ, ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૯ રૂપ ૨૬૦