પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૦
શામળ ભટ.

૩૦ શામળદ. નારી મા નહીં આવિયે, (અ) નારી કરી દીશ; તાત જાણે જો અહંતા, દે મેહુનાં શીશ. પરનારી કા તેડા, કરે એ સરવે ફાટ; ખે કે બેસે નહીં, વરી સર્વે લેાક. કૈયાકીચક શત હણ્યા, રાજ્યે રાવણ રાય, કૌરવ કુલ નિકંદન થયું, કામિની નેહું ત્યાંય. શરીર વહાલું શું કરે, તે સાથે હેત જ કરેા, મરવું એક જ વાર; ખૈસે શિરપર ભાર. નહીં માના મારું કહ્યું, ત્યા ખેસ ચાર; સમ ખાધા છે. સામટા, માના રાજકુમાર. ત્યારે ગુણ જૈઇ રીઝિયા, સુણી વિનતાની વાત; રાજા મનમાં તિયા, પણ છે નારી જાત, જોઉં ચતુરાઈ એની જે, માટી ચતુર ગણાય; કુંવરી કુંતીભાજની, પદ્માવતી કહેવાય. ચાપાઇ. દીધાં વચન વિનતાને હાથ, રાતે આવીશું તુજ સાથ; કામ હાય તે કહેો તમા, સર્વે કબૂલ કરશું અમે હરખે દાસી આવી ત્યાં, રાજકુંવરી ખેઠી છે જ્યાં; રાણી જો ખાલી પાળીએ, વધામણી મુજને આલીયે. સાંજે તેડીને આવશું, રાજકુંવરને અહીં લાવશું; દુઃખે પાપે તે દીન ગયા, પછે સુરજ મસ્તાંગત થયા; સખિ સાથે રંગે રમે, થયા સધ્યાકાળના સમૈ દાહરા. પદ્મની દાસીને કહે, લગાડીશ નહીં વાર; પ્રસન્ન કરું છું તૂજન, લાવે રાજકુમાર દાસી ચાલી વેગણું, આવી જ્યાં રાજાન; સમ દેઈ સમજાવિયે, ચાલ્યા ચતુર સુજાન. ચ્યાગળ દાસી સંચરી, પાછળ ચાલ્યા ખેલ; ધસમસ્ત માલે ચો, થઇ રહી રંગ રેલ પદ્માવતી પ્રેમ કરી, દીધું ઘણુંઍક માન; ૨૧૧ ર ૨૬૩ ૨૬૫ ૨૩ ૨૬૭ ૨૬૮ ૨૭૦ રા ૨૭: ૨૦૦