પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૧
પદ્માવતીની વાર્તા..

________________

પદ્માવતીની વાર્તા. સફળ જન્મ અમારી, ઘેર આવ્યા રાજાન પાટે એસા ખાંતણું, લ્યા ગાવા આ પાન; અમ ઉપર કરુણા કરી, ક્યા શ્રી ભગવાન. આશા પૂરા મતણી, અમ ઘેર આવ્યા ઈશ; રાજ પધાર્યાં રીઝમાં, સફ્ળ થયા આ દીશ. રાજા રીઝી મેસિયા, સન્મુખ ઉભી નારિ; કાણુ ધરતી કા દેશડા, પૂછે રાજકુમાર. ક્રાણુ રાયના મેઢડા, યમ નિકળ્યા પરદેશ; હું પુછું હું પ્રેમશું, દીસા ખાળે વેશ. ચાપાઈ. શે કામે પૂ એ ગામ, શે કામે પૂ છે નામ; જેડ કરે વિવાની વાત, તે પૂછે પીતાની જાત. જ્યાં વસું ત્યાં મારું ગામ, રજક લઈ આવ્યું આ ઠામ; તારા તાતની આળગ કરું, મૃગયા રમવા સાથે ; લખ્યા પ્રમાણું રહીશું અમા, સત્ય કરીને માના તમા. દાહરા સમશ્યાનારી ખાલી નેહશું, તમે છે। ચતુર સુજાણ; પાંચ પ્પા” પ્રિય પુરુષને, તેનાં કરેા વખાવ્યુ. ઉત્તર-પાન પાઘ પદ્મિની, પરિમળ ને પેાશાગ; પાંચે પ્યારા પુરુષને, વળિ પૂછ સદ્ભાગ સ-ધન ધન તારિ સૂઝને, ધન ધન રાજકુમાર; પાંચ “ક” વહાલા કામિની, અહ હવે ઊચ્ચાર. ઉજળ કંકુ પંચવા, બળ કસુંખા કંત; ઉડ પાંચ” વહાલા પદ્મિની, સુણજે નાર સુચંત. સ–જુગતું માલ્યા જાણિતા, લાગી મનશું રાજ્ય; પાંચ “કકા” નથી તુજ કને, તેવું કહી દેખાય. કપટ લક્ષણા, કૂડી જાત કુનારિ; એ પાંચે નથિ મુજ ને, સાંભળ રાજકુમારિ સ-કહા એ એકલા, તમ સાથે છે સાત; પ્રગટ દેખું છું તમ કેને, તે કહે! સાચી વાત. ૨૪ ૨૫ ૨૦૬ ૨૭૦ ૨૭૮ ૨૭૯ ૨૮૦ ૨૧ ૨૦૨ ૨૮૩ ૨૫૪ ૨૮૫ ૨૮ ૨૮૭ ૩ર